________________
૧૯૭૪
अनुचार कह्यो साधुका, वर्जे सूत्रके माह । आचार्य ने भोगणो, थारे कहणे न्याय ॥११॥ दोष बयालीस साधुका, कहता सूत्रके मांह । आचार्य ने भोगनों, थारे कहणे न्या ॥१२॥
વળી તેરાપંથી સાધુસાધ્વીઓ જે ભજન વહોરી લાવે છે, તેમાંથી પોતાના શિષ્યને ભાગ પાડ્યા વિના, પૂજ્ય, એ આહાર એકલાજ આરોગે છે. આ પ્રમાણે કરવાની મહાવીર ભગવાને કઈપણ સૂત્રમાં આજ્ઞા કરી નથી, આમ કરવું, એ અધર્મ છે, એમ જણાવ્યું છે. તેરાપંથી સાધુએ આ સંબંધી શંકા કરતા એ ખુલાસો કરે છે, કે
અમે સાધુને વહારી લાવેલા આહારમાંથી ભાગ આપતા નથી, પણ સાધુનો ભાગ ન પાડવો, એ અધર્મ નથી, આચાર્યને ભાગ ન કરે એજ અધર્મ છે. આવી દલીલ કરીને ભેળા લોકેને મૂર્ખ બનાવી, તેરાપંથી સાધુઓનું વહોરી લાવેલું અન્ન, તેમના પૂજ્ય, બીજા સાધુઓને આપ્યા વિના, પોતેજ વાપરે છે. સૂત્રગ્રંથમાં સાધુઓને વરજીને આ રીતે પિતેજ આહાર લે, એ સાધુને કપે નહિ, એમ કહ્યું છે, અને સાધુઓના જે બેતાલીસ દોષે કહા છે, તેમાં સાધુઓને વરજીને, પૂજ્ય પિતેજ આહાર કર, એને પણ દેષ માને છે. આ રીતે તેરાપંથી સાધુઓને ભેજન વ્યવહાર સદેષ સાબીત થાય છે. ૯-૧૨. इती तेरहपंथी नाटके पडदाके भीतर पंथणी परसे पूज्य
आहार करे ते नामने षोडश प्रकर्ण समाप्तम् ॥ તેરાપંથી સાધ્વીઓ તેરાપંથી પૂજ્યને આહાર કરાવે છે,
તે પ્રકરણ સમાપ્ત: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com