________________
अथ तेरहपंथी अहार करते हे ते विधि वर्णनम.
५ थी माहार विधि १ न.:
॥ दोहां ॥
हा २. पज्यपी पांती नहीं, चोखो देख खावंत । आडा परदा बांधकर, भीतर भोग करत ॥१॥ पंथी पुज्य पांती विनां नितका भोग करत । मुक्तिमांहि जावै नहीं, दशवकालिक कहंत ॥२॥ पडदा बांधै पंथणी, चमार्दै पाटा । एसो समय देखी करी, पंथी जा नाठा ॥३॥
દેશ વૈકાલિક સૂત્ર કહે છે, કે જે સાધુ પિતે ગોચરી વહોરી લાવીને તેમાંથી પોતાના પૂજ્યને હિસ્સો પાડતું નથી અને રેજ તેને તેિજ આહાર કરી જાય છે, તે સાધુ કદી પણ મેક્ષે જઈ શકતો નથી. તે છતાં તેરાપંથી સાધુઓ પોતે વહારી લાવીને, તેમાંથી પૂજ્યને ભાગ પાડયા વિના, પિતે એકલાજ ભેગવે છે, અને એ વિધિ તેઓ પડદે બાંધી પડદાની અંદર કરે છે, તેરાપંથી સાધ્વીઓ પડદા બાંધે છે અને પાટ સજાવે છે, એટલે તેરાપંથી પૂજ્ય ત્યાં જાય છે, અને એ પાટ ઉપર બીરાજે છે. ૩.
अहार सजावे पाटपर पाटिये पूज्य वसे । पंथणी परसै पूज्य जीमें, ओ साधपणा कैसे ॥४॥ पडदे बाहिर पंथणी, बन बैठे दरवान ।
भीतरपंथी नहीं जान दे, कर रे तुरत हटान ॥५॥' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com