________________
पंथी की करे गोचरी, पंपनियांके हाथ । पानी ओर. पणहणां, वासी कपडा साथ ॥५॥ नित्यका पंथणियां प्रतै, मगाव अहार । इन विधिसे मंगावतां, छोडयो सूत्र व्यवहार ॥६॥
ओ कल्प कहांसे काढियो, सूत्र देई बतायें । नहीं तो छोड कुचालने, सुचाल धर्ममें आय ॥७॥
જાતે જાત મળી જાય છે, તેજ પ્રમાણે તેરાપંથી સાધ્વીએ, તેરાપંથી શ્રાવક સ્ત્રીઓ સાથે મળી જાય છે, આહાર લઈ આવે છે અને તે આહારમાંથી તેઓ (તેરાપંથી સાધુએની સૂચનાથી) તેરાપંથી સાધુઓનું પણ પુરૂં કરે છે. તેરાપંથી સાધ્વીઓ ફાવે તે અશુદ્ધ એષણ આહાર પણ વહેરી લાવે છે. આમ આહાર મંગાવવાને માટે જ તેરાપંથી સાધુઓ, તેરાપંથી સાધ્વીઓને પિતાની સાથે રાખે છે. તેરાપંથી સાધુઓ; ગોચરી મંગાવવી, પાણી મંગાવવું, પડિલેહણા કરાવવી, વાસી કપડાં ધોવડાવવાં, એ બધું તેરાપંથી સાધ્વીઓની પાસે કરાવે છે, આમ સૂત્રોની આજ્ઞાનું ગાન કરીને, તેરાપંથી સાધુઓ, તેરાપંથી સાધ્વીઓ પાસેથી, નીત્ય આહાર મંગાવે છે. હું પુછું છું, કે હે તેરાપંથી સાધુઓ! સાધ્વી પાસે આવા કાર્યો કરાવવાનું વિધાન, તમે ક્યા સૂત્રમાંથી ધી કાઢયું છે, તે બતાવ! જે તમે તેમ ન કરી શકે, તે હું તમને કહું છું, કે તમારી આ રીતભાત કુચાલ (જૈન ધર્મ વિધી) છે, તેને ત્યાગ કરે અને ધર્મની સાચી આજ્ઞાને અનુસરતા બને. ૩-૭.. . ॥ इती तेरहपंथी नाटके द्वितीय खंडे साध्वीनसे गोचरी मगवाय कर भोगवे नाम्ने पंचदश प्रकर्ण समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com