________________
:१८
ભોગવવાની શાસ્ત્ર છુટ આપી છે. તેરાપંથી સાધુઓ કાંઈપણ કારણ વિના, હંમેશાં ઘી ખાય છે અને તેમને પૂછતાં તેઓ એ નફફટ જવાબ આપે છે કે એવી અમારા ગુરૂદેવની भासा छे. १-२.
पूर्व कालमें पंथिया, कह देता सांची । निरो घृत खांवां सदा, भीखणजी वांची ॥३॥ वर्तमान अब कालमें, सच कहत शर्मावै । निरा घृत ठोकी रह्या, पूछत ही नट जावै ॥४॥
પહેલાના સમયના તેરાપંથી સાધુઓ આમ આ વાત સાચેસાચી કહી દેતા, અને તેઓ કહેતા હતા કે નીત્ય, ઘી ખાવાની ભીખમજીએ છુટ કહી છે. હવે આજે તે તેરાપંથી સાધુઓને, ભીખમજીની આવી આજ્ઞા છે, એ સાચી વાત કહેતાં, શરમ આવે છે. આથી તેઓ હંમેશાં ઘી ખાય છે, છતાં પૂછતાં તેમને મિજાજ ગરમ થઈ જાય છે. ૩-૪
टके भर नित्तकी सदा, ढब्बू माई प्रमाण । चलै जो घांडे राजमें, मासा अडतालीस जाण ॥५॥ पल भर घृत नित्य भोगवै, अहारतणो विक्षोस । विहाहरत वहानो लैई, खावै नित्य हमेश ॥६॥ कमल जडे पाडतां, घृत बिन्द सरस अहार । ते अहार निवारीयो, सातमी वाड मझार ॥७॥
निरो घृत खांगो कठै, नहा वो . सरस आहार । । अध्यन साल्हेमें देखले, उत्तराध्यन मझार ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com