________________
:740:
મે મારી આંખાએ જોયુ હાઇ, તેમાં એક રતી જેટલું પણ અસત્ય નથી. શીયાળાના શીતકાળમાં કે ભાદરવાની વર્ષોમાં, લાડુ વગેરે જે પૈાષ્ટિક મિષ્ટાન્ન અનાવવામાં આવે છે, તે તેરાપંથી સાધુઓ, માંગી માંગીને વહેારે છે. આ બધા આહાર ઉદ્દેશિક આહાર છે. આવા આહાર તેરાપંથી સાધુઓ લઇને ખાય છે, તે જોઈને મને તેા એમજ થાય છે, કે એમને સાધુ કહેવા કે ખાણીયા (ખાવાનાજ ધંધા કરનારા) કહેવા; એ ખરેખર ગંભીર પ્રશ્ન છે!
इति तेरहपंथी नाटके द्वितिय खंडे उद्देशिक अहार ग्रहण नाम्ने त्रयोदश प्रकर्ण समाप्तम ||
अथ तेरापंथी नित्य प्रातःकाल घृत खामें पल भर ( ચાર તોજા ) તે થળનમ્ ।
ધૃતાહાર વર્ણન. (૨૪)
। રોહા ॥
ઢાહસ.
समाधै जाण ॥
11211
विगय वर्जी साधुने, सुख कारण मांहिं भोगवै, जैन शास्त्र परमाण कारण विन ये पंथिया, नितको खावै घृत । पूछत पाछो इम है, हमारै गुरांकी शर्त ॥२॥
જૈનશાસ્ત્ર સાધુઓને માટે વિગય પદાર્થો (દુધ, દહીં, ઘી) ના ત્યાગ કરવા કહ્યો છે, આ પદાર્થ માત્ર અમુક કારણેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com