________________
આમ તેરાપંથી સાધુઓ નિત્ય ચાર તેલ ઘી વહેરી લાવે છે, અને નિત્ય એટલું ઘી ખાય છે. ધૃતને આહાર, એને જૈનશાસ્ત્ર પૌષ્ટિક આહાર કહ્યો છે, અને તેને ત્યાગ કરવાનું કહ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં સેળમાં અધ્યયનમાં પણ સરસ સ્વાદીષ્ટ આહાર અને નિત્યઘી ખાવું, એનો ત્યાગ કરે, એમજ કહ્યું છે છતાં તેરાપંથી સાધુઓ તે પ્રમાણે વર્તતા નથી. ૮.
विहार कार्ण मानी करी, तू करें घृत आहार । उंट वेल घोणां चढी, क्यो नहीं करै विहार ॥९॥
તેરાપંથી સાધુઓ વિહાર કરે, એને પણ એક વૃત ખાવાનું કારણ ગણે છે, અને તેઓ છૂત ખાય છે. જે વિહાર, એ ઘી ખાવા માટેનું યોગ્ય કારણ ગણાતું હોય, તે પછી તે તેરાપંથી સાધુઓ! તમે ઉંટ ઉપર, બળદ ઉપર કે ઘોડા ઉપર બેસીને જ કેમ વિહાર પણ કરતા નથી? ૯
कइयक पंथी इस कहैं, या भिखणजीकी मर्याद । कइयक पंथी इम कहें, म्हानै नहीं याद ॥१०॥ प्रात उदयमुनी इम कहे पंथी नित वृत खाय । कैई पंथी सांची कहै, कैई पंथी नट जाय ॥११॥ નિત્ય ઘી ખાવા માટે ખુલાસો કરતા કેટલાક તેરાપંથી સાધુઓ એમ કહે છે, કે નિત્ય ઘી ખાવાની ભીખમજીએ છુટ મુકી છે, તે કેટલાક તેરાપંથી સાધુઓ એ બાબતમાં ભીખમજીના કથનનું સ્મરણ નથી, એમ કહે છે. મુનિ પ્રીતઉદય કહે છે કે આમ તેરાપંથી સાધુઓ હંમેશાં વૃત ખાય છે અને કેઈ સાધુ એ વાત કબુલ કરે છે, તે કઈ સાધુ આવો પ્રશ્ન પૂછતા; ખીજવાઈ જાય છે ! ૧૦-૧૧ ॥इती तेरहपंथी नाटके द्वितीय खंडे नित्य घृत भक्षण नाम्ने
ચતુર્વ પ્રકા સમાન છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com