________________
वृद्ध पंखा तो लोड चो, लघु पंखा तुम लेख । उनकाल तो वायरो, मारो रेखमें मेख ॥७॥ वृद्ध किवाड ते छोडियो, लघुमे मान्यो दोष । चारपाई पंथी लघु, इनमें कांई दोष ॥८॥ जद कहै माहरा गुरु तणी, में चाल रह्या मर्याद । जयादह तो जांणां नहीं, करां नहीं बकवाद ॥९॥
આવા બારણાઓ તેરાપથી સાધુઓ પિતે ખેલે છે, તેજ પ્રમાણે ગૃહસ્થોને કહી, તેમની પાસે પણ બારણું ખેલાવે છે. ભંડારીઆ વગેરેના આવા બારણું ખોલીને, તેરાપંથી સાધુ ઓ તે માં થી ઘી વગેરે વહોરે છે. દશવૈકાલિક સૂત્રમાં જૈન સાધુઓને માટે જે મ દ્વા૨ ખોલીને આહાર વહારે એને આણુચાર કહ્યો છે. તેજ પ્રમાણે પલંગ અને પંખા વાપરવા એને પણ આJચાર કહ્યો છે. તેરાપંથી સાધુઓમાંના કેટલાક એવી દલિલ કરે છે, કે શાત્રે તે મોટા દ્વાર ખેલવાની મનાઈ કરી છે; નાના દ્વાર ખેલવા માટે હરકત નથી જે આ દલિલ માન્ય રાખીએ, તે પછી તેરાપંથી સાધુઓ નાના પલંગ અને નાના માચડા ઉપર આરામ કરે અને ઉનાળામાં ગરમીથી બચવા નાના નાના પંખા પણ વાપરે, એમાં શું ખોટું છે? આવા કથનના જવાબમાં તેરાપંથી સાધુઓ પિતાને મિજાજ ગુમાવી દે છે અને કહે છે, કે હું તે મારા ગુરૂના કહ્યા પ્રમાણે વર્તુ છું. આમ તેઓ બિચારા શાસ્ત્રનું કાંઈ વધુ ઓછું જાણતા નથી અને છેટે બકવાદ કરે છે. ૪–૯
गुरु नांकहो हुवै, तो चेला केम कराय ।
गुरु कृप मांहीं पडै, तो चेला केम पडाय ॥१०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com