SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १८९ अथ तेरहपंथी किवाडियो खालके तथा ग्रहस्थसे खुलवायके आहारादिक बहरेते वर्णनम. (१२) ।। दोहा । हास. किबाड खोलके लैवणों, वर्जी सघली वस्तु । दशवकालिक कहत है, मुनिवरने यथास्तू ॥१॥ वृद्धि द्वारके वृद्ध हैं, लघु के लघु किवाड । लघु वृद्ध अंतर नहीं, ओ किवाड मांहि वखाण ॥२॥ पंथी लेत किवाडियो, रजोहर्ण प्रमाण । दोय हाथ ऊपर सही, खोले ओट खुलाण ॥३॥ દશવૈકાલિક સૂત્ર મુનિ મહારાજને માટે એવું ફરમાન કરે છે, કે બારણું ખોલીને કોઈપણ વસ્તુ લેવી, એ જેનસાધુઓને કલ્પ નહિ. આ બાબતમાં એ બચાવ પણ કોઈ કરી શકે નહિ, કે અમુક બારણ નાના છે, માટે તે ઘાડીને આહાર લેવામાં દોષ નથી; રજોહરણના જેટલી લંબાઈ પહોબાઈના કરતા બે હાથ વધુ માપના બારણું ખોલીને તેવા સ્થળેથી તેરાપંથી સાધુએ આહાર વહારે છે. ૧-૨-૩. पंथी खोले हाथसे, तथा ग्रहस्थसें खुलवाय । घृतादिक इणमें रहे, पंथीं तुरत वहिराय ॥४॥ दशवैकालिक सूत्रमें, पलग पंख अनुचार । वृद्ध वृद्ध तो छोड द्यो, लघु लघु करो विहार ॥५॥ पंथी मत अनुसार ते, वृद्ध कि वाड वे काम । लघु मचली ओर खाटली, इण पर करो आराम ॥६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy