________________
૧૮૫
શાસ્ત્રોમાં લખ્યું નથી. તે છતાં આવું ભેજન હે તેરાપંથી સાધુઓ! તમે વહોરે છે, તો પછી તમે બારમું અને બ્રહાજનના જમણો પણ શા માટે જમતા નથી? તમે ઉદ્દેશિક આહાર તો ભેગો જ છોતે પછી જમણવારની ન્યાતમાંજ જઈને જમવા પણ કેમ બેસી જતા નથી ? એમાં તમને શે વિચાર કરવાને હેાય? જે પુસ્તકમાં કે પાનામાં આવે આહાર લેવાને નિષેધ હોય, તો એ પાના અને પુસ્તકને જ ફેંકી દે; એટલે હિસાબ પ! ૩-૬.
પોલી ઘર , તથા ના માં | पंथी तुरत आई करी, सीघ्र वहर ले जाय ॥७॥ जीमणवार इम जीमतां; करता है अफड । भोला लोक समझ नहीं, पंथी तणो पाखंड ॥८॥
ઉપર જણાવેલા જમણવારમાં થતા ભેજન, તેરાપંથી સાધુઓ ખુલ્લંખુલ્લા જમતા નથી, પણ આડકતરી રીતે તેજ
રાક તેઓ ખાય છે. આવા જમણવાર માટે કરેલા મિષ્ટાન્ન, તેરાપંથી ગૃહસ્થ, પાડેશીને ઘરમાં અથવા તે ઘર બહાર ઓસરી કે શેરીમાં લઈ જાય છે, અને ત્યાંથી આવીને તેરાપંથી સાધુઓ, એ આહાર વહેરી લઈ જાય છે. આ રીતે તેરાપંથી સાધુએ કપટથી આ આહાર ખાય છે, પણ ભેળા લેકે તેરાપંથી સાધુઓના આ પાખંડને ઓળખી શક્તા નથી. ૮.
जीमणवारको बर्जियो, मुनिवरने भगवंत । पंथी लै कर खावता, प्रीतः उदैय कहंत ॥९॥
ભગવંતે જમણવારના આહારને વર્જવાને કહ્યા છે, છતાં પ્રીતઉદયમુનિ કહે છે કે એજ આહાર તેરાપંથી સાધુઓ વહોરી લાવીને તેનું ભક્ષણ કરે છે. ક. इति तेरहपंथी नाटके द्वितिय खंडे जीमणवारमें वहरण नाम्ने
एकादश प्रकर्ण समाप्तम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com