________________
૧૮.
હે તેરાપંથી સાધુઓ! તમે આમ અસત્ય ગુરૂવચનને પ્રમાણ માનીને તે પ્રમાણે જ વર્તે છે, એ તમારી કેટલી ગંભીર ભૂલ છે? જે ગુરૂ નાક-શાસન વિધી થાય, તો પછી તેની આજ્ઞા ચેલાથી પાળી શકાય જ નહિ, તેજ પ્રમાણે જે ગુરૂ કુવામાં પડે, તે કાંઈ તેની પાછળ ચેલાથી કુવામાં પણ પડાય નહિ, એજ ધર્મ છે. આ સત્ય તમે કેમ સમજતા નથી? ૧૦. इति तेरहपंथी नाटके द्वितिय खडे किवाडियो खुलवायके
विहिरण नाम्ने द्वादश प्रकर्ण समाप्तम्॥ अथ तेरहपंथा उद्देशिक आहार ग्रहण कर ते वर्णनम.
(૨)
તો
દેહરા. साधु निमित्त भोजन करे, ते साधू लेवै नाह ।
ઝે તે રાજા, વૈદ્રારા માં ग्रहस्थ करै निमित्तसें, भोजन लियो बनाय । उदेशिक बेठया रहै, पंथी लेई खाय ॥२॥ दोष उद्देशिक ए मही; पंथी लै लै खाय । श्रोताजन तुण सांभलो, प्रीत उदय कहैवाय ॥३॥
દેશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે, કે સાધુને નિમિત્તજ તૈયાર થએલું ભેજન તથા કેઈ ગૃહસ્થને માટે આહાર બનાવ્યા: હોય અને તે ગૃહસ્થને બેઠેલા જ રહેવા દઈ, એ આહાર સાધુ વહોરી લે, એ અને આહાર ઉદેશિક આહાર કહેવાય છે. ૧–૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com