________________
૧૮ર
વર્તન શું સાધુત્વને અનુકુળ છે, તે તરતજ તેમનો મિજાજ ખસી જાય છે. આમ તેરાપંથી સાધુઓ લોકોને ઠગે છે, અને તેમની પાસે, જેન રીતથી પ્રતિકૂળ માર્ગે આહાર લઈને, તે ખાય છે. મેં અહીં તેમને જેન સમાજ આગળ ઉઘાડા પાડ્યા છે, પણ એ કાર્ય, મેં જૈનત્વની સેવા અર્થે કરેલું હોઈ તેને મને દેષ લાગતો નથી. જેમ જિનવલ્લભસૂરીએ, સંઘપટ્ટક નામે ગ્રંથમાં, ચૈત્યવાસી સાધુઓને, સમાજ સામે ઉઘાડા પાડ્યા હતા અને જેમ જ્ઞાતાસૂત્રમાં ધર્મરૂચીને શિષ્ય, બજાર વચ્ચે, નાગશ્રીએ કડવી તુંબડી વહોરાવીને મુનિહત્યા કરી હતી, તે વર્તન ઉઘાડું પાડયું હતું, તેમ મેં પણ અહીં તેરાપંથી સાધુઓના જેનસૂત્ર વિરોધી આચારવિચાર ઉઘાડા પાડયા છે. ૧૫. इती तेरहपंथी नाटके द्वितीय खडे थापनां भावनां नाम्ने
नवम प्रकर्ण समाप्तम् ।
પ્રકરણ નવમું સમાસઃ अथ तेरहपंगै उचिष्ट भ.जन करे अर्थात ग्रहस्थको
झुठो खावे ते वर्णन તેરાપંથીઓ ઉચ્છિષ્ટ ખાય છે, તેનું વર્ણન.
(૨૦) |_ |
- દેહરા. लोटो गिलास चढायकै, श्रावक पानी पीवत । वोही दुबावै मांडमें, तिणसें भोजन करत ॥१॥ झूठा पानी लै करी, निपजावै अहार । થી તો મને કહ્યું, છે મલિંગ ચાર્જ રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com