________________
जिर्ण जैसी भावनां. भावो मनके माहं । एतो कहीए भावनां, ओर भावनां नांह ॥१०॥
શ્રી. છરણ શેઠે, ભગવાન પિતાને ત્યાં વિહરવા આવે, એવી ભાવના ભાવી હતી. પણ તેણે એ બાબતને શબ્દ કે સંકેતથી, કેઈન આગળ ઉચ્ચાર સરખે પણ કર્યો નહતો. એજ સાચી ભાવના છે. બીજી ભાવનાઓ, એ કોઈપણ રીતે ભાવના નથી જ. ૯-૧૦
आधाकर्मी अहार ले, तेडियो नूतियो जाय । थापनां भावनांको नहीं, होय तो सूत्र दिखाय ॥११॥
કે અગાઉથી બેલાવે ત્યાં, નોતરૂં આપે ત્યાં, કે જ્યાં ઉપર જણાવ્યા પ્રમાણે થાપના થતી હોય કે ભાવના થતી હોય ત્યાં આહાર લેવા જવું, એ આધાકમી આહારહેઈ, તે આહાર લેવાને કઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખ હેાય, તે તે બતાવવાનું મારું તેરાપંથીઓને આવાહન છે. ૧૧.
करता जाय कुरीतकू, पुछत ही नट जाय । पंथी माया केलवै, झूटकी सांच दिखाय ॥१२॥ पंथी ठगता लोकनै, लेई लेईनें खाय । में क्यों इनकू प्रगटया, म्हारो काइ जाय ॥१३॥ श्रीजिनवल्लभसूरिजी, संघ पट्टकके चैत्यवासी प्रगट किया, इणमें दोषण नांह ॥१४॥ झातासूत्रमें देखल्यो, धर्मरुचीका शिष्य । नागश्री प्रगट करी, चोहट्टामें प्रत्यक्ष ॥१५॥
આમ તેરાપંથી સાધુઓ કુરીતિઓ પ્રમાણે વર્તન કરે છે, અનલેભથી છેટી રીતભાતને સાચી ઠરાવવા, ખોટા પ્રયત્નો કરે છે અને જે કંઈ જરાક પૂછે કે તમારે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com