________________
૧૮૯૪
પછી બીજી ચીજો ઉપાડે છે અને પિતાનું પાત્ર છલાછલ– ભરચક ભરી નાંખે છે. મેઢેથી “બસ બસ; ઘણું થયું; અમને તે કેટલું ખાવાનું જોઈએ? આવા વિનય વચન બોલતા જાય છે અને મીઠા મધૂરાં પકવાન્નોથી, પાત્રો ઠાંસી ઠાંસીને ભરતાજ જાય છે. આ સાધુઓ પોતે આહાર લેવા જાય છે, તેને
ચરી (ગાયની પેઠે ચરી ચરી ખાવું તે અર્થાત અલ્પાહાર લેવા જઈએ છીએ.” એમ કહે છે, પણ ખરેખરી રીતે તે તેઓ બેચરીને બદલે ગદ્ધાચરીજ લઈ આવે છે ! ૨-૫.
टावा उडी कै मालन, पंथी माल ले जाय । वरतण तो खाडी पडया, टवर उवासी खाय ॥६॥
આ સાધુઓ જેટલાં મિષ્ટાને બનાવાયા હોય તે બધાજ ઉઠાવી જાય છે, એટલે વાસણે ખાલી પડે છે અને બિચારા છોકરાઓને પણ વાસી રહેલું અન્ન ખાઈને પેટ ભરવું પડે છે! ૬.
ब्राह्मण तो नूतो कहें, वंगाल निमंत्रण बोल । पंथी केरी भावनां, ए तीनो सम तोल । भट्टारक भबरो कहै, यती खमासण बोल । पंथी केरी भावनां, ए तीनो सम तोल ॥८॥
બ્રાહ્મણે જેને નેતરું કહે છે, અન્ય કે જેને નિમંત્રણ કહે છે, અને તેરાપંથી સાધુઓ જેને ભાવના કહે છે, આ ત્રણે વસ્તુઓ એકજ સરખી હોઈ, તે એક પ્રકારનું ચેખું ભજન માટેનું નિમંત્રણજ છે. –૮. जिर्ण भाइ भावना किनहीं कहो न जाय । वीर प्रभु आया नहीं, मनका. मनोरथ थाय ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com