________________
:૧૮૩:
તેરાપંથી શ્રાવક લેાટા કે ગ્લાસ વડે પાણી પીએ છે અને તેજ લેટા કે ગ્લાસ ક્રીથી માટલામાં ડુબાવે છે, એ રીતે એ પાણી એઠું (અજી) થાય છે. પછી એજ એઠું પાણી લઇ, તેમાંથી તેરાપંથી શ્રાવકા રસેાઈ બનાવે છે. એ એંઠી રસાઇ, તેરાપંથી સાધુઓ વહારે છે અને એ રસાઈથી હૃષ્ટપુષ્ટ થઈ, તે હાથીના ચાલ ચાલતા ક્રે છે. ૧–૨.
मुसलमान सुबरातने, झूठो पाणी नहि खाय । जल बरतण सुद्ध भोगवै, अपनो पीर जीमांय ॥३॥ पंथी पीर वाजो तुझे, तो तें जूठो खावो कम । झूठों खावो छोड द्यो, देखो मुसलमानको नैम ॥४॥ जैनशास्त्रमें वर्जियो, पंथीं पंथीं नहीं માનત । प्रीतउदै सुनि कहत है, पंथी जुठो खावंत ॥५॥
મુસલમાના આર્ય નથી, તે છતાં તેએ તેમના સુએરાતના તહેવારને દિવસે, એઠુ પાણી પીતા નથી. અને જ્યારે પેાતાના પીર જમાડે છે, ત્યારે પાણી અને વાસણ અને નવા અને શુદ્ધ લઇને વાપરે છે. હે તેરાપંથીઓ! તને મુસલમાન કામની રીતભાત જોઈને, તે પ્રમાણે એઠું ખાવાનુ તેા તજી દો. જૈનશાસ્ત્રમાં એઠું ખાવાનુ ત્યાગવા કહ્યું છે, પણ તેરાપથી સાધુઓ, તે વચનને માનતા નથી અને પ્રીતઉદ્દેમુનિ કહે છે, કે તેએ એન્ડ્રુ અજી પણ. ખાય છે. ૩-૫.
इति तेरहपंथी नाटके द्वितिय खंडे उच्छिष्ट भोजन नाम्ने दशम प्रकर्ण समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com