SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૭૭: ॥ આવામાં આદાની રીતી. જેન ॥ (૮) :આવાકમી આહાર રીતિ વર્ણન: ढाल-जिंदवाकी चालमें રાગ-જિદવાની ચાલ. मेरे मन वस रह्यो पंथीडो, पंथीडारे मेरी जान मेरे मन बस રઘો પથીડો, ટેજ, भावना भाऊ भावसेरे, भला भावसैरे, करि करि भोजन सार । खडी अडीकु' आंगनेरे, खोलीने घरद्वार, मेरें मन बस रह्यो ॥१॥ તેરાપંથી સ્ત્રીએ રસાઇ તૈયાર કરી, સાધુની ભાવના ભાવતી બેસી રહે છે, ત્યારે તેઓના મનમાં એવા વિચાર ચાલી રહેલા હાય છે, કે હે તેરાપંથી સાધુ ! મારા મનમાં તુજ વસી રહ્યા છે; હે તેરાપંથી સાધુ ! તું મારા પ્રાણ છે! હે તેરાપંથી સાધુ! ખરેખર, તુજ મારા મનમાં વસી રહ્યો છે. હૈ તેરાપંથી સાધુ! હું મારા અંતરથી તારી ભાવના ભાવી રહી છુ, અને મે તારે માટે વિવિધ પ્રકારની રસાઇ પણ મનાવી રાખી છે. હું આંગણામાં અડીજડીને તારી વાટ જોતી ઉભી રહી છું. મારા ઘરની ઓરડી (રસાઇઘર)ના દ્વાર મેં તારે કાજે ખુલ્લા મૂકી દીધા છે. હા ! મારા મનમાં તુજ વસી રહ્યો છે. ૧. एक पग घरमें धरुरे, एक पग घरके मांय, मनडो वस नहिरे માદા । कटन जापडे अणगार, मेरे मन વલ રો ॥ ૨ ॥ તારી તાલાવેલીમાં મારૂં મન વસ રહેતું નથી, તારી વાટ જોતી હું ઘડીમાં ઘરમાં જાઉં છું, તે ઘડીમાં બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy