________________
આવું છું. આમ મારે એક પગ ઘરમાં છે, તે એક પગ ઘરની બહાર છે; અને તું ક્યારે આવે છે અને અણગાર કયારે કપાય છે, તેની જ હું યાદ કરી રહી છું. ખરેખર! મારા મનમાં તુંજ વસી રહ્યો છે ! ૨. पोल रसोइ खोलीयारे, भला बारी खोली घरद्वार । कदंकी अडीकू चोकमेंरे, खडी खडी गइ हार, मेरे मन
વતઃ II મેં રાઈના પાત્રો ખુલ્લા મૂકી દીધા છે, અને ઘરના બારી-બારણા પણ ખુલ્લાં મૂકી દીધા છે. હું કયારથી તારી રાહ જોતી ચેકમાં અડીજડીને ઉભી છું અને ઉભી ઉભી થાકી ગઈ છું. ૩. तेडियो तुतं भेजी करीरे, भला जोय कहा समाचार । अमुकी भावै भावनांजी, अभी घर केरे बहार, मेरे मन० ॥४॥
આટલું કરવા છતાં તેરાપંથી સાધુઓ વહોરવા નથી આવતા, ત્યારે તેરાપંથી સ્ત્રીઓ તેમને તેડવા માણસ મોકલે છે અને તેના દ્વારા સમાચાર કહેવડાવે છે, કે અમુક ઘરની બાઈ, ઘરની બહાર ઉભી ઉભી, તમારી ભાવના ભાવી રહી છે; માટે હે સાધુરાજ! તમે જલદી પધારો. ૪, भावना नाम सुनी करीरे. भला सुभट सजे जिम शस्त्र । अंग पणाती मारतोरे, लीने झोलीनै पात्र, मेरे मन० ॥६॥ रेलतणी पर. चालतारे, भला ष्टेशन पर थक जाय, पंथी एसी चालसैरे, भावनाके घर आय मेरे मन० ॥॥
જેમ રણહાક સાંભળી સુભટ શર સજે છે, તેમ ભાવના નામ સાંભળીને તેરાપંથી સાધુઓ, ઝોળી અને પાત્ર લઈને, તૈયાર થઈ જાય છે. આગગાડી જેમ અપૂર્વ વેગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com