SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ अथ तेरहपंथी नाटके थापना दाष वर्णनम् ॥ તેરાપથ થાપના દેષ વર્ણન: (૨) भोजन त्यार करी थापना, यथा योग्य लगबाय । મીતરસે વાર ઘર, વાહિર મીર નાચ nશા . उचेसे नीचो धरे, करै उचसे नीच । वखत वहरावण थापना, ग्रहस्थ कर आंगुंच ॥२॥ पूर्वाक्त भोजन चरचरा, विजन घृतसे तर । मेला करने एकठा, पंखा साल दे भर ॥३॥ તેરાપંથી શ્રાવકે ભોજન બનાવે છે અને તે પછી તેમાંના પદાર્થો ઘી વગેરેથી તર બનાવીને, સાધુઓને માટે જુદા કાઢી મૂકે છે. આ પદાર્થો ઘરમાં અથવા ઘરની બહાર ગમે ત્યાં, રાખી મુકે છે અને ત્યાંથી તેરાપંથી સાધુએ આવીને વહારી જાય છે. આ રીતે સાધુને માટે પદાર્થો રાખી મૂકવા અને તે પદાર્થો સાધુએ આવીને વહેરવા, એ સ્થાપનાદિષા છે છતાં તેરાપંથી સાધુઓ એ રીતે ભેજન વહેરે છે; આથી તેઓ સ્થાપનાદેષના ભાગી બને છે. ૧-૨-૩. इति तेरहपंथी नाटके द्वितिय खंडे पंथी थापना वस्तु ग्रहण नाम्नै अष्टम प्रकर्ण, समाप्तम्। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy