________________
મે સુતરફેણ, ખાજા, ઘુઘરા, નળીદાર ઘેવર, મીઠાં મેંદક, તલપાપડી, દાણાદાર દરાખવાળા લાડુ, બદામપિસ્તાની પુરી, બદામી હલ, પાપડ, અથાણું, કોકણું કેળાં, ભીરીફળ, માલપુડા, ઝીણા ચોખાને ભાત, લીલા ચણાની મસાલેદાર ડાળ, ફુલકા, પુડા, ખાંડની ખુબ મેણુ નાંખેલી વાલુચી (એક મિષ્ટાન્ન) ખાંડની ખીર, કચેરી, સેકેલા ડાળીઆ, તળેલા પાપડ,
ખા, દુધ, મલાઈ, દહીં, ખાટામિઠા અનારફળની ખાંડ નાંખેલી ચીરીઓ, ચણા, શાક, કઢી, રાયતાં, જલેબી, મેગરીની ચટણ, આવાં આવાં પકવાને વેરાગણે અને રાગી સ્ત્રીઓ તેરાપંથી સાધુઓ માટેજ તૈયાર કરે છે. બીચારા ઘરના છોકરાને પણ તેઓ તેમાંથી કાંઈ ચાખવા દેતા નથી, આથી તેઓ મિષ્ટાનેને તાતા, રડતા ખીજાતા, આમતેમ ફર્યા કરે છે. આવાં આવાં પકવાને તૈયાર કરી, વૈરાગણે સાધુઓને વહેરાવે છે, અને સાધુઓના મુખડાનાં સળવળીયા કરતી મૂડી (જીભ)ને શાંત કરે છે! જ્યાં આવા માલમલિદાની છાકમછળ ઉડે છે, ત્યાં બિચારા કંસારને અને મેંદાને તે ભાવજ કેણ પૂછે, અને ખાંડની ખીર છેડીને ગોળની ખીર પણ કેણ ખાય? ખરેખર આ બધું જૈનશાસન અને જૈનધર્મથી ઉલટું છે.
આ રીતના મીઠાં મધુરાં ભેજન તૈયાર કરીને, સ્ત્રીઓ મનમાં તેરાપંથી સાધુઓની ભાવના ભાવતી બેસી રહે છે. સાધુઓ ત્યાં જાય છે, અને આ આહાર વહેરે છે. વળી આ જડ અન્ન પચાવવ, હિંગાષ્ટક ચૂર્ણ, સંચળાદિ ચૂર્ણ વગેરે પાચક દવાઓ પણ તેઓ વહોરી જાય છે! ૨૮-૪૨. इति तेरहपंथी नाटके द्वितियखंडे आधाकर्मी आहार नाम्ने
सप्तम प्रकर्ण समाप्तम्.॥ આધાકમી આહાર પ્રકરણ સમાસઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com