________________
૧૬પ૦
सामाईकमें खोलती, मणिहारी केरी हुकान । ग्राहक मिल गई पंथणी, लाभको किसो प्रयाण ॥३८॥ दशवै कालिक सूत्रमें, कह दीनां अणुचार । साहमों लायो लेखतां, भ्रष्ट थाय अणगार ॥३९॥
ભગવાન મહાવીર જગતભરમાં વિચર્યા હતા, છતાં તેમને પણ શ્રાવકોએ, આહાર સાથે લઈ સામે જઈને, વહરાવ્યું ન હતું. છતાં તેવી રીત તેરાપંથીઓમાં છે, જે ધર્મથી વિપરીત છે. વળી તેરાપંથી ગૃહસ્થ, તેમના સાધુઓના નિવાસ સ્થાનક ઉપર, સામાયિક કરવા જાય છે, ત્યારે પણ સાથે સોપારી-સુડી વગેરે લઈ જાય છે અને ત્યાં તે બધું ખોલીને બેસે છે, ત્યારે જાણે મણિહારની દુકાન ન મંડાઈ હોય, એમ લાગે છે. દેશવૈકાલિકસૂત્રમાં સામે આહાર લઈ જઈને વહોરાવ, એને આણુચાર (પાપ) કહો છે; અને એથી અણગારવૃત ભ્રષ્ટ થાય છે, એમ જણાવ્યું છે. તે પ્રમાણે તેરાપંથીઓનું વર્તન પાપરૂપ સિદ્ધ થાય છે. ૩૩-૩૯ इति तेरहपंथी नाटके द्वितिय खंडे साहमालाया अहारादिक
लेय खाय नाम्ने चतुर्थ प्रकर्ण समाप्तम् :
॥ अथ तेरहपंथी नाटके मोललाइ वस्तु जिनविधिसे लेवे ते विधि वर्णन ॥ : ખરીદેલી વસ્તુ વહેરવી :
તો . '
દેહરા.. पंथी वंदन कारणे, पर गामंतर जाय । મોઢ મિઠારું સં છે, કાર્ડ પંથી વાય ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com