________________
:११४:
તેરાપંથી ગૃહસ્થો! તમારા ગુરૂ તે દયા બતાવવામાં પણ પાપ કહે છે અને જિનપ્રતિમાદન કરવામાં પણ પાપ માને છે, તે પછી તમે તમારા સાધુઓના દર્શન માટે એ પાપરૂપ દેવાદેડી કેમ કરે છે? ૨૮–૩૦.
कहै दर्शण धम के खातेमें, हिंस्या खाते है पाप । इम खाता दोय लगावता, करै बात वे छाप ॥३१॥ धर्म अधर्म दोनू कहै, जद मिश्र धर्म बनंत । मिश्र धर्म में निदियो, भीखणजी तेरहपंथ ॥३२॥
તેરાપંથીઓ કહે છે, કે પાપ અને પૂણ્યના બે ખાતા કલ્પાએલાં છે. તેમાં સાધુ દર્શનથી જે પુણ્ય થાય છે, તે પૂણ્ય, પૂણ્યખાતામાં અને પાપ થાય, તે પાપખાતામાં જમા થાય છે. આ રીતે તે તેરાપંથીઓને ધર્મ પાપ પૂણ્યથી મિશ્રિત છે, એમ કરે છે. જો કે ભીખમજીએ તે આવા બે ખાતા છે, એવું કઈ પણ સ્થળે જણાવ્યું નથી. તેણે તે દયાને અને દર્શનને સાવદ્ય કહી, તેને ત્યાગ કરવાનું જ કહેલું છે. ૩૧ ૩૨.
गुरुको खातो ए कहो, अव चेला कर दीया दोय । माल मिठाई खांडने, गुरुकी श्रद्धा खोय ॥३३॥ श्री महावीरजी विचरिया, भूमंडलके मांह । श्रावक साहमां जायके, बहराया नहीं जगनाह ॥३४॥ होय तो सूत्र में दिखाय दें, नहीं तो छोड कुरीत। मने दोष मत दीजीयो, कही तेरी देख चाल विपरीत॥३५॥ वा पांप ले बांधके, भायां जेब भरंत । खाटो सुपारी चीकनी, थानक जाय देवंत ॥३६॥ समाईकके कारणे, बायां.. थानक जात।
पटडी गाडी भुणिया, लेई सुई कंतरणी साथ ॥३७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com