________________
वैरागण नूत जिमावता, करै आरंम भाई । मिश्री घेरः वाटला, वैरागण ताई ॥२६॥ धर्म अर्थ तूमाइ नै, क्यों बांधे पापको पोट । उपर सफाई दिखाक्तो, भीतर थारे खोट ॥२७॥
ખાંડ–ઘેવર બનાવવા વેચવામાં પાપ છે, એમ તેરાપંથી શ્રાવકો કહે છે, પણ તેરાપંથી સાધુઓને માટે એ વાના બનાવીને વહોરાવવામાં તેઓ પાપ માનતા નથી ! તેરાપંથીઓ વૈરાગણે જમાડવા માટે પણ નીત્ય અવનવી રસેઈ બનાવે છે. આમ તેરાપંથીઓ ધર્મના મર્મને તજી દઈને, પાપની પિટલી બાંધે છે અને અંદરખાને (ધર્મની) ભારે ખોટ હોવા છતાં, ઉપરથી જેનપણને કેળ કરે છે ! ૨૫–૨૭. इत्यादि दर्शण विषै, के सावध व्यापार । अब दशण निर्वद्य छोडियो, साक्य करो पुकार ॥२८॥ गुरुकी श्रद्धा छोड दी, 2 गुरुमें न काढो दोष । गुरुजामें दोषण मानता, त्यामें थे मानो निर्दोष ॥२९॥ सावध दया थारे गुरु कही, दयामें देखी पाप । दर्शणमें पाप देखी करी, अब थै न करोपापकी थाप॥३०॥
આ રીતે તેરાપંથી સાધુઓના દર્શન નિમિત્તે અનેક પાપ વ્યવહારો થાય છે. અર્થાત તેમણે ગુરૂદર્શનને પણ પૂણ્ય ન માનતા, હવે પાપરૂપે જ માનવું જોઈએ. તેરાપંથી ગુરૂએ જેમાં પાપ બતાવે છે, તે બધા કામે તેરાપંથી સાધુઓ કરે છે. આ ઉપરથી એમ લાગે છે, કે તેરાપંથી શ્રાવકેએ અને સાધુઓએ તેમના ગુરૂમાંની શ્રદ્ધા પણ બેદીધી છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com