________________
૧૬૧૪ ઘુસતે હોય, તેજ તેમને દેખાવા લાગે છે!! આ રીતે સાધુ દર્શન માટે આવવા જવામાં થતી હિંસાને, તેઓ પાપ માનતા નથી. વળી તેઓ સાથે આણેલે આહાર પણ સાધુએને વહેરાવે છે. ૧૪-૧૫.
शकरवंद सिगलमें, झंभीरी अक्सान । मुसलमान जिम एकरै, गुरु वातर कुरुबान ॥१६॥ खरबुजन पर चलै कटारी, आमनकी छाटै लीद । प्रत्यक्ष नजरां देखलै, ये मुसलमान करीद ॥१७॥ चोमासामें कांकडी, मतीरान पर हल । बादश्याहके राज्यमें, निम बोली आम तल ॥१८॥
મુસલમાને જેમ ગુરૂને નામે કુરબાની કરે છે, તેજ પ્રમાણે આ તેરાપંથી શ્રાવકો સક્કરકંદ, જંભીરી, ખરબુજ, કેરી વગેરે પર ગુરૂને માટે છરી ચલાવે છે, અને તે કાપીકાપીને સાધુઓને વહેરાવે છે. આ દેખાવ જોઈને મને તે મુસલમાને બકરી ઈદ ઉજવી રહ્યા છે, એમજ લાગે છે!! ચોમાસામાં મતીરાના ફળે અને કાંકડી ખુબ કપાય છે, તે જોઈ બાદશાહી રાજ્યમાં આમ લેકની જે તલે થતી હતી, તેનું સ્મરણ થઈ આવે છે. ૧૬-૧૭–૧૮.
मेवा केरी खीचडी, सीरा बडा पकाय । भैरुं भवानीकी तरह, ये गुरुकी करै कढाय ॥१९॥ खीर मिठाई दोबठी, ढेरे सजरा खंत । प्रथम पात्र पूरण करी पछै गुरु सीरणीयां वाटत ॥२०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com