________________
જ્યાં આહારપાળું મળી શકે એમ હતુ નથી, ત્યાં ગૃહસ્થ સાધુઓ માટે ગોદામ માફક ઉંટ પર અનાજ લાદીને, તે સાથે લઈ જાય છે. ૧૦-૧૧
चोमासी इम उपदसै, सुनजो माया सुजाण । पूज्यदर्शन किया विनां, थानै घृत खाण पचखान ॥१२॥ उंट वैल घोडा चढी, ल त्रियाटा वर साथ । मारोमार कर जावता, करता छ कायारी घात ॥१३॥
તેરાપંથી સાધુઓ ચોમાસામાં તેરાપંથી શ્રાવકોને એવી બાધા આપે છે, કે સાધુઓના દર્શન કીધા વિના, તેમણે ઘીખાંડ ખાવા નહિ. આવે વખતે સ્ત્રીઓ ધણિને સાથે લઈબળદ, ઉંટ કે ઘોડા ઉપર બેસી, સાધુઓના દર્શન કરવા માટે તેમને સ્થાનકે જાય છે. તેઓ ઝપાટાબંધ ઘોડા દોડવતા જાય છે અને એ કાયના અનેક જીની પિતાના પ્રવાસમાં હિંસા કરે છે. ૧૨–૧૩.
उचे स्वरसे गावता, दिहाडो कियो । वाहाण उतरहै लोकर, जिम मझितमें मीयों ॥१४॥ पज्य बंदणके कारणे, दोष गिनें नहीं काय । खान पान सामान लै, ते वहिरावै जाय ॥१५॥
આ રીતે આવીને દર્શન કરવામાં તેરાપંથી શ્રાવકે ભારે રેવ માને છે અને પોતે “દિહાડો કર્યો,”એમ મોટા ૌરવથી કહે છે. તેઓ જ્યારે સ્થાનકે આવીને, દોડાદોડી કરતા વાહન ઉપરથી નીચે ઉતરે છે, ત્યારે મસીદમાં મીયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com