________________
૧૯
અને (ભાગજોગે) તેમની આશા પાર પડે, તેા માટેા ઉત્સવ કરી, નવા જન્મેલા પુત્રના નરસિંહ વગેરે (હિંસાભાવ પ્રધાન) નામે! પાડે છે. ૫ ૬.
श्रीनराजन तुम सांमलो, थामो घणा खुसाल । पंथी इण विधि खावता, साहमें लायो माल ॥७॥ पंथी आवत जाणके, साहमां लावण जाय I अहारादिक ले जायने पंथी देत वहराय ॥ ८ ॥ पंथी पहुंचावण गृहस्थी, ग्राम ग्राम रहे साथ | अहारादिक निपजावनें, वहरावै हाथोहाथ ॥ ९ ॥
તેરાપંથી ગૃહસ્થા, તેરાપંથી સાધુએ આવે છે, એમ સાંભળી, આહાર લઈને, તેમને સામે લેવા જાય છે અને તેમને તે આહાર વહેારાવે છે. આમ તેઓ સામે આણેલા આહાર ખાય છે. વળી સાધુઓ સાથે તેમને પહોંચાડવા ગૃહસ્થે! પણ ગામેગામ સાથે જાય છે અને તેએ આહારાદિક અનાવીને, તે તેરાપંથી સાધુઓને વહેારાવે છે. ૭-૯
ठाणां दोयसै विहार में, प्रत्यक्ष નાળે ઢોલ चार पांच दिन लागिया, जद पहुंचे पंदरह कोस ॥ १० ॥ दशवीस वरांकी टायरी, जहां मिले नहीं अहार । ઉંટ મી ગોવામા, પ્રફથી માથૈ હાર ॥ ॥
ખસા તેરાપંથી સાધુએ સાથે પશુવિહાર કરે છે અને ચાર પાંચ દિવસમાં પંદરેક કાશ ભૂમિકાપે છે. આવી જાતના વિહારમાં પણ દોષ છે. જ્યાં દશવીસ ઘરાનીજ વસ્તી હાય છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com