________________
૧૫૮:
તેરાપંથી સાધુ આવે છે, એમ જાણે તેરાપંથી ગૃહસ્થ તેમને સામે લેવા જાય છે. ત્યારે તેઓ ખાનપાન સાથે લઈ જાય છે, અને તે સાધુઓને વહોરાવે છે. વિહાર કરીને સાધુઓ પરગામ જાય છે, ત્યારે પણ ગૃહસ્થ ખોરાક લઈને તેમની પાછળ દોડે છે અને તે તેમને વહોરાવ છે. ૧–૨.
तल वा पूडी अचार लै, मिठाई नै आटो। आप खावणरो नाम लै, भीतर पंथी तणो वाटो ॥३॥ धोत मिठयाई व्याहकी, भरभर थैला लै जाय । पूच्य दशनको नाम लै, जाई नै वहाय ॥४॥
તેરાપંથી શ્રાવક પિતાને ખાવા જોઈએ, એવા બહાને હલ, પુરી, અથાણા મિઠાઈ વગેરે સાથે લઈ જાય છે. પણ તેમાંથીજ સાધુઓને પણ ભાગ પાડે છે. વળી લગ્નની કે લગ્નના જમણવારની મિઠાઈ પણ તેરાપંથી શ્રાવકે થેલા ભરી ભરીને, “પૂજ્યના દર્શને જઈએ છીએ.” એમ કહીને, સાથે લઈ જાય છે, અને પછી તેરાપંથી સાધુઓને તે વહેરાવે છે. ૩–૪.
भर्ण पोषण पंथो करें, जासै, पासी दुख अपार । अंतराय तोडी अबै, होय गयो खेवो पार ॥५॥ मोत्यां चोक पुगवियो, आंगण मांच्यो जंग । घमें नाम कढाबियो, पुत्रतणो नारसिंह ॥६॥
જેઓ અપુત્ર અવસ્થાથી દુખી હોય છે, તેઓ પિતાની આશા સફળ કરવા, તેરાપંથી સાધુઓની વધારે સેવા કરે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com