________________
:१५७
एक जणेके घर तणो, तू नित्य भोगतो अहार । जैन यती भोगै नहीं, बज्यों सूत्र मझार ॥१०॥ पथी नित्य पिंड भोगता, पूछत ही नट जाय । झूठ मूल पंथी तणो, सांच कहत शर्माय ॥११॥
તેરાપંથી સાધુઓ જ્યારે વિહાર કરે છે, ત્યારે સાથે શ્રાવકને રાખે છે. (અને તેના દ્વારા વ્યવસ્થા કરાવીને) તેઓ ગામેગામ રોટલા અને ડાળને ઉપભેગે છે તેરાપંથી સાધુઓ ચાર દ્વારની માફક ચાર પ્રકારના ભેગ પણ માને છે અને એકજ ઘરનું અન્ન ચાર દિવસ લાગલગાટ લઈને ખાય છે. આમ તેરાપંથી સાધુઓ નિત્ય એકજ ઘરને આહાર લે છે,
જ્યારે સાચા જનસાધુ તેમ કરતા નથી, કારણ કે નિત્ય પિંડભેગ शति छे. ८-८-१०-११. ॥ इति तेरहपंथी नाटके द्वितिय खडे नित्यपिंड.
दुषण नाम्ने तृतीय प्रकर्ण समाप्तम् ॥
: नित्य पिं0 दुष९५ समास : ॥अथ तेरहपंथी साहयो लायो आहार खावे ते वणन ।। साभे माथेला २२ मा पन
॥ दोहा ॥
हा . पंथा आवर जाण कै साहयांला वण जाय । खान पान साथै लेई, ते वहरावै जाय ॥ १ ॥ पर गामंतर जावता, पंथी करै जहां वास ।
लोक पिछाडी दोडता, खान पान लेई साथ ॥ २ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com