________________
લાવીને ખાય છે, તેને પણ નિયાગમસૂત્રમાં નિત્યપિંડ ભેગી यो छ. १-२. पंथी नित्यपिंड भोगता, करीने चतुराय । श्रोताजन तुम सांभलो, नित्यपिड इम खाय ॥३॥ स्थाइ पहिले रोजमें, आहार खाय ले जाय । आइ नाम लेई करी, दूजे दिन इम खाय ॥४॥ लैम बांध नित्य भोगवै तीजे दिक्स प्रमाण । सावधान श्रावक थई, करै तयारी जाण ॥५॥ चरको फरको मिष्ट अंन, अम रस आदि बनाय । त्रीजे दिन त्यारी कर, अन्य दिन लूखो खाय ॥६|| प्रथम दिवस घरके विषै, दूजै दिन घरबार । इण विधि नित्यडि भोगता, पंथी काढी चाल ॥७॥
આમ છતાં તેરાપંથી સાધુઓ નિત્યપિંડભંગ કરે છે. તેરાપંથી સાધુએ પહેલે દિવસે એક ઘેર જઈને ગોચરી વહેરી લાવે છે, બીજે દિવસે તેજ ઘરના માણસો સાધુને બોલાવીને તેમને ઘરમ્હારથી વહેરાવે છે, આમ કરીને એકજ ઘેર લાગલાગ2 બે દિવસ ગોચરી વહેરવા ગયા નથી, એમ તેઓ માની લે છે. ત્રીજે દિવસે શ્રાવકો મિષ્ટાન્ન વગેરે બનાવે છે. વચ્ચે એક દહાડે પડેલ હોવાથી, તેજ ઘેરે તેરાપંથી સાધુ, પાછો વહોરવા જાય છે, અને ગોચરી વહોરી લાવે છે. सा रीते तेसो नित्यपिडा रे छे. 3-४-५-६-७ विहारमाहि. पंथिया, श्रावक राखै साथ । ग्राम ग्राम नित्य भागता, रोटी दालने भात ॥७॥ चार द्वार घरके विषे, तो चार भोग मानंत ।
चार दिना तक नित्यका, लेई लेइ खावंत ॥९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com