________________
म्हारो म्हारो कर रहा, चढे अदालत जाय । जहा तक शेषन ना हुवै, तहां तक नहोरोरह्यो ढकाय॥९॥
વળી તેરાપંથી સાધુઓ ઠરાવેલાં પાંચ ઘરનોજ આહાર હંમેશાં લાવીને તે પણ ભેગવે છે. ઘણીવાર એવું પણ બને છે, કે જે ગામમાં પાંચ આગેવાનું હોય અને એકાદને ત્યાં સાધુ ઉતરે, તે તે સાધુઓને પિતાને ઘેર ઉતારે આપવા ગૃહસ્થ પરસ્પર હરિફાઈ કરે છે, તેવે વખતે કલહને પ્રસંગ પણ આવે છે અને તેમાંથી અદાલતે ચઢવાના પ્રસંગો ઉભા થાય છે. આવું નથી બનતું, ત્યાં સુધી આ અધર્માચાર ઢંકાએલે રહે છે. ૭-૮–૯. इति तेरहपंथी नाटके द्वितिय खेडे सिझ्यातर घर भोग्य नाम नै
द्वितिय प्रकर्ण समाप्तम् । ॥अथ तेरहपंथी नित्यपिंड भागते हे तिनका वर्णन ||
:નિત્યપિંડ ભેગ વર્ણન
દેહરા. एकण घरकी गोचरी, लाइने नित खाय । नित्यपिंड कहै तेहनें, दशवीकालिक माहिं ॥१॥ नैम बांध कर गोचरी, तीजै दिवस प्रमाण । ये भी नित्य पिंड मांहिंकह्यो, नियागम सूत्र प्रमाण॥२॥
જે સાધુ એકજ ધરની ગોચરી દરરોજ લાવીને ખાય છે, તેને દશ વૈકાલિક સૂત્રમાં નિત્યપિંડ ખાનારે કહ્યા છે. વળી નિશ્ચય કરીને, જે સાધુ ત્રીજે દિવસે એકજ ઘેરથી ગોચરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com