________________
૧૫૪ઃ
સાધુએ ઉતરે છે, તેમના ઘરનુ અન્ન જૈનસાધુને કલ્પે નહિ, છતાં જે, તેજ ઘરના આહાર લઇને આરોગે છે, તે સિાતરના આહાર કરે છે, એમ જૈન શાસ્ત્ર માને છે. દશવૈકાલિક સૂત્રમાં આવા આહારના સ્પષ્ટ નિષેધ કરેલા હાઇ, તેરાપંથી સાધુઆ તેવા આહાર પણ કેવી રીતે આરોગે છે, તેનુ હવે હું વર્ણન કરું છુ. ૧-૨-૩.
आवत जावत भोगियो; ते सिझ्यातरको आहार । किसे सूत्रमें हुकुम दियो, तनें महावीर आगार ||४|| पंथणियांसे मगाबतो, तू सिझ्यातरको आहार | इण रीतीसे खावतो, पूछत ही इनकार ॥५॥ प्रत्यक्ष सिझ्यातर भोगतो, करै नहीं तू ख्याल | अणुचारामें वर्जियो, वजें दोष व याल ||६||
હું તરાપથી સાધુમાને પુછુ છુ, કે હું સાધુએ ! તમને સજ્જાતરના ઘરના આહાર લેવાની મહાવીર ભગવાને કયા સૂત્રમાં આજ્ઞા કરી છે, તે જણાવશેા ? તેરાપથી સાધુએ તેરાપથી સાધ્વીએ પાસે આહાર મગાવે છે અને ખાય છે, છતાં પૂછવાથી તેને ઇન્કાર કરે છે સિજ્જાતરનેા આહાર, આહારના દાષામાં વર્જવા કહ્યો છે. છતાં તમે પ્રત્યક્ષ રીતીએ સિજ્જાતરના આહાર ભાગવા છે. અને આહારના બેતાલીસ (૪૨) દાષા વર્જ વાના કહ્યા છે, તેને તમે વિચારતા નથી. ૪-૫-૬.
"
पांच तणो घर भोगवै राखे नहीं विवेक । चोरो ही फरसिया, सिझ्यातर टाल्यो एक મા एक तणों घर किम रह्यो, श्रोता करज्यो न्याय । पांचोंमें झगड़ों पत्यो, जद न्यारा न्यारा थाय ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com