________________
૧પ૩૪
પણ રાત્રે ખાદ્ય પદાર્થો ખાતા નથી, પણ માત્ર રાખી મુકીએ છીએ; એટલે અમને પણ તેને દોષ લાગતો નથી. મેં પણ કઈ તેરાપંથી સાધુઓને રાત્રે ખાતા તે દીઠા નથી, પણ તેઓ આ ચીજો રાત્રે પિતાની પાસે રાખે છે. (ખાદ્ય વસ્તુઓ રાત્રે સાધુઓની પાસે રાખવાનો જૈનશાસ્ત્રમાં નિષેધ છે.) તેનું જ મેં અહીં વર્ણન કર્યું છે, અર્થાત્ એથી મને કોઈ પ્રકારનો દોષ લાગતું નથી. ૭-૮-૯-૧૦ इति तेरहपंथी नाटके द्वितिय खडे रात्री भोजन नाम्ने
પ્રથમ પ્ર સમાપ્તમ્ . . ॥ अथ तेरहपंथी सिझ्यातरके घरका अहार भोगता
* તે વન .
:સિજ્જાતરના ઘરના આહારનું વર્ણન:
| 2 ||
દેહરા. नोहरा हाटह वेलिया, इत्यादिक बहु ठाम । जैन मुनी जहां आपके, करता है विश्राम ॥१॥ जिस्का स्थानक भोगवै, जिस घरको नहि खाय । खावै ते इम जाणज्यो, सिझ्यातरके मांहिं ॥२॥ खाणो सिझ्यातरको वर्जियो, दशवीकालिक माह । पथी जे विध खावता, ते विधि दऊं बताय ॥३॥
ડહેલું, દુકાન અને મહોલ્લાઓ ઈત્યાદિ ઘણે સ્થળે, તેરાપંથી જૈન સાધુઓ, પોતાને વિશ્રામ કરે છે. જેના ઘરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com