SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ खाटो सुपारी चीकनी, राखै वडी चतुराय । भीतर वडवानां देवे, एक कोटलडी मांय ॥६॥ તેરાપંથી સાધુઓ, લાડુ, બદામ, ડાળમેથી વગેરે પરોકશેરને - આસરે પોતાની પાસે રાખે છે. વળી પસતાં, બદામની બરફી, તલપાપડી, પાપડ, કોકણ કેળાં, સંતરા આદિ છેલીને ખાઈ શકાય એવા ફળે, ચીકણી સોપારી, ઈત્યાદિ ચીજો ખુબ ચતુરાઈ વાપરીને રાખે છે અને તેને કાઢી કાઢીને ખાય છે. આ બધું તેઓ જ્યાં ઉતરે છે, ત્યાં એક અંદરની ઓરડીમાં રાખે છે અને તેને કેઈને અડવા પણ દેતા નથી. ૩-૪-૫-૬ कोठरी वाहर वस्त्र करी, ढांकी राखै माह । इणमें ग्रहस्थ वडज्यों मती, आसा धाकी निश्राय ॥७॥ ग्रहस्थ कांई निरणो करै, तो घुसो कोटडी मांहिं । रात्री भोजन पांवसी, जामें दिया बताय ॥८॥ रोग न राखै रात्रिकों, तथा स्याही राखंत । पूर्वोक्त तो नटता फिरे, एह दोई मंजूर करंत ॥९॥ रात्री भोजन पंथिया, खाता न देख्या कोय । राखैते में बणियों, मनै दोष नहि कोय ॥१०॥ " - એરડીની બહાર વસને પડદો હોય છે અને પડદામાં જવાને ગૃહસ્થને પ્રતિબંધ હોય છે. જે કોઈ ગૃહને, મારા ઉપલા કથનમાં શંકા આવતી હોય, તે મારી તેમને સલાહ છે, કે તમે એ પડદાની અંદર ઘુસી જાઓ, અને અંદર જુઓ; તે અંદરથી તમને મેં ઉપર કહેલી ચીજો જરૂર મળી આવશે. તેરાપંથી સાધુઓ એવો બચાવ કરે છે, કે જેમ, ગૃહસ્થ રાત્રીજન કરતા નથી, પણ રાત્રે ભોજનના પદાર્થો ઘરમાં રહેવા દે છે, આથી ગૃહસ્થાને રાત્રીજનને દોષ લાગતો નથી, તેમ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy