________________
११५१
અને તે ખાવી, સાધુને માટેજ બનાવીને ગૃહસ્થ સામે લઈને આવે, તે અન્ન વહોરવું, સાધુને માટેજ વેચાતી આણેલી વસ્તુઓ લેવી, નોતરૂં દઈ જાય ત્યાં વહારવા જવું, આધાકમાં આહાર લે, ઈત્યાદી કાર્યો કરે છે, તેનું હું હવે વર્ણન કરું છું. से पईन, व्यव! तमे समजा. अथ प्रथम रात्री भोजनकी वस्तु रातको रचते है
रात्री भोजन वर्णनम् રાત્રી ભેજન વર્ણન.
॥ दाहा ॥
.
रोटी पानी निश समय, पंथी राखै नाह । खादिम स्वादिम राखता, रात्रि भोजन माह ॥१॥ किण रीतिसे राखता, ते रीती देउ बताय । श्रोताजन तुम सांभलो, मनसे चित्त लगाय ॥२॥
તેરાપંથીઓ રાત્રીકાળમાં જેટલા અને પાણી પિતાની પાસે રાખતા નથી, પણ તેઓ રાત્રીજનના કાર્યમાં ઉપયેગી થઈ શકે, એવા (ખાદિમ-સ્વાદિમ) સ્વાદિષ્ટ ચવાણા પિતાની પાસે રાખે છે. તેઓ આ ચવાણા કેવી રીતે રાખે छे, ते वे श्रोतासाने ही सना छु. १-२.
लाडू गुंद बदामका, मेथी दालका जाण । पात्र भरीनै राखता, सेर पांच अनुमान ॥३॥ पिस्ता वर्फ बदामकी, नकुला सहु राखंत । तिलवा पाप खिच्चिया, काढ काढ खावत ॥४॥ पापड राख आंबका, केला कोकनी एम ।
मेवो छोलो सांतरो, राखत हे धर प्रेम ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com