________________
खंड : २ : જો
॥ दोहा ॥
: होहरा :
वसै, लब्ध
अंगूठे अमृत तणो भंडार । जे घर गोतम सुमरिये, मन वांछित फल दातार ॥१॥ गांव तणे गुरु गोरवे, गुरु गोतम सुमरंत । इच्छा भोजनं घर कुशल, लक्ष्मी केल करंत | ॥२॥ विचित्र नाटक पंथी तणों, भणसु सुगुरु प्रसाद । बीजा खंड इम बर्णउ, श्राता तजो प्रमाद ॥३॥
જેના અંગુઠે અમૃત વસે છે, જે લખ્વજ્ઞાનના ભંડાર છે, એવા ગુરૂ શ્રી. ગૌતમસ્વામીજીનુ જે સ્મરણ કરે છે; તે મનવાંછિત ફળાને પામે છે, જે ગુરૂ ગૌતમસ્વામીના ગુણાનુ ગૌરવથી સ્મરણુ કરે છે, એમને મનવાંછિત ભેાજન અને ઘરમાં સુખશાંતિ મળે છે, અને તેમના ઘરમાં લક્ષ્મી નિરંતર ક્રીડા કરે છે, એવા ગૌતમસ્વામીનું સ્મરણ કરીને, સુગુરૂપ્રસાદથી, હું વિચિત્ર मायारविचारवाजा तेरापंथी मोनु, आ नाटङ र धुं. १-२-3.
निश भोजन सिइयातर नित्य पिंड खाहयो बोल । तेडडियोनु तियो, आधा कर्मको, थामनां भावनां बोल ॥४॥ जिमणवार कि बाडियो, इत्यादिक बहु बोल | भविजन तुम सांभलो, पंथी नाटक अमोल ॥५५॥ તેરાપંથી સાધુઓ, રાતના ખાઇ શકાય એવા ખદામપસ્તા મેવા જેવા પદાર્થ પાસે રાખે છે, વળી તેઓ જેને ત્યાં ઉતરે છે, તેના ઘરના આહાર લેવા; દંરરાજ એકજ ઘરની ગેાચરી લાવવી
Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com