________________
वस्त्र पात्र ओर उपकर्ण, अधिको जो गवंत । निसीय उदेशे सोल्हमें, प्रायश्चित आत ॥१२॥ र.पडो द्रव्य निन गर्नभे, कर्ता कर्जेदार । पथी अधिको रास्वकें, पंचम वृत गयो हार ॥१३॥
નિશીથસૂત્રના સોળમાં ઉદ્દેશમાં કહ્યું છે, કે જે સાધુ, જોઈએ તે કરતા વધારે પાત્ર, વસ્ત્ર અને ઉપકરણે રાખે છે, તે પ્રાયશ્ચિતને પાત્ર છે. આમ છતાં તેરાપંથી સાધુઓ પિતાની આવશ્યકતા કરતા વધારે પ્રમાણમાં વસ્ત્રો, દ્રવ્ય વગેરે પિતાની પાસે રાખે છે. એ પ્રમાણે તેરાપંથી સાધુઓ પાંચમું વ્રત ५] हारी गया छे. १२-१3.
भष्ट महावृत देखल्या, पंथी कुरीती चाल । शुध्य साधु कैत कहो, बोलो वचन सम्हाल ॥१४॥
તેરાપંથી સાધુઓના પાંચ મહાવ્રતે ભ્રષ્ટ થએલા છે. તેઓ જે રીતભાતથી રહે છે, તે રીતભાત જૈનશાસ્ત્રની દ્રષ્ટિએ કુમાર્ગ છે; તેરાપંથી સાધુઓના પાંચ મહાવ્રત આમ ભ્રષ્ટ થએલા હાવાથી, તેમને કોઈપણ રીતે શુદ્ધ સાધુ કહી શકાય એમ नथी. १४.
खोटो न खरो दिखायक, तू टग ठग खात्रै थाल । दनै खंड वर्णन करूं, पंथा ते रोह बाल ॥१५॥ प्रथमखंड पूर्ण कियो, मंवत पेंमठ साल । चैत्रमास सुदि दमम है, वार शनिश्वर वार ॥ ५ ॥ प्रथम खंडमें वर्णियों, पंथीका महावृत ।
पाठकगण विचारन्यो, यह वृत है कि अबत ॥१७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com