________________
:૧૪૭:
खरतर बसहि ख्यातमें, सावा कीर्ति समाज । भीखण पंथ वर्गन कियो, प्रीत उदय मुनिराज ॥ १८॥
તેરાપથી સાધુઓના પાંચમહાવ્રત કેવી રીતે ભ્રષ્ટ થયા છે, તે મેં બતાવ્યુ છે; હવે યોગ્ય કિંવા અયોગ્ય માર્ગે, તેએ! આહારપાણી લે છે; અને તેનુ ભક્ષણ કરે છે; તેનું વર્ણન બીજા ખંડમાં કરૂં છું. સંવત ૧૯૬૫ના વર્ષમાં ચૈત્ર માસની સુદ દસેમ અને શનિવારને રેજ, મેં આ ગ્રંથના પહેલા ખંડ રચીને પૂર્ણ કર્યો છે. આ તેરાપંથી સાધુએ પંચમહાવ્રતા કેવી રીતે પાળે છે, એ જણાવ્યું છે. તે ઉપરથી તેરાપંથી સાધુએ પાંચ ત્રતા પાળે છે, કે પાંચ અત્રતા પાળે છે; તે વાંચકે સમજી શકશે. ખરતરગચ્છની શાખામાં થએલ મુનિરાજ પ્રીત કેંદયે, ભીખશુપંથના વનના પહેલા ખંડ અહીં પુરા કર્યો છે. ૧૫, ૧૬, ૧૭, ૧૮.
પ્રથમ ખંડમાં
चाल नोमली की ढाल.
कांई तू सिरावेरे निगुरे पंथ नै जी-टेक. निगुरो विष नही उत्तरे, निगुरेरी ओषध नांहिं । निगुरेसें अलगा रहोजी, निगुरो उस्यां मर जाय ॥ कांई १॥
તેરાપથી સાધુના ઉપદેશથી જૈન ધર્મના સિદ્ધાંતના વિરોધરૂપ જે વિષ શ્રોતાઓના મનમાં પેદા થાય છે, તેના કાંઇ ઉતારજ નથી; અને તે વિષ ઉતારવાની કાઈ ઔષધી પણ નથી. તેરાપંથી સાધુઓના ઉપદેશરૂપી શ્વાસ, સાચા જૈન ધર્મને મારી નાંખનારા છે. આમ હાવાથી તેરાપંથીઓથી અલગ રહેવુ, એજ એક ચેાગ્ય માર્ગ છે. ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com