________________
૧૪:
कपडो द्रव्य न जाणियों, ना मान्यों इनमें पाप । पंथणियां पासै राखतो, भोगे पूज्यजा आप ॥८॥
ચોમાસામાં ગામેગામથી તેરાપંથી ગૃહસ્થે આવે છે, તેરાપંથી સાધુઓને વર વહેરાવે છે અને આમ વધારે પ્રમાણમાં વસ્ત્રો વહેરવામાં, તેરાપંથી સાધુઓ જરાપણું પાપ માનતા નથી. તેરાપંથી સાધુઓ કપડાને દ્રવ્ય માનતા નથી, અને તેથી વધારે વસ્ત્રસંચય કરવામાં પણ તેઓ પાપ ગણતા નથી. આમ તેરાપંથી સાધુઓ ઘણું વસ્ત્રો વહેરે છે, તે વસ્ત્રા તેરાપંથી સાધ્વીઓ, પિતાની પાસે રાખી મૂકે છે, અને તે લઈ લઈને, તેરાપંથી સાધુઓ ભેગવે છે. ૭-૮.
पंया पाप न लागसी, तो व्योपालाने किम पाप । मनचेष्टरमें पूतली, गोदामां भरी थाट ॥९॥ पंथी पाप न लागसी, तो व्योपालाने किम पाप । कलकत्ते बंम्बई विषै, भरी गोदामां थाट ॥१०॥
જે તેરાપંથી સાધુઓને વધારે વસ્ત્ર સંચય કરવાથી પાપ નથી લાગતું, તે પછી કલકત્તા, મુંબઈ આદિ સ્થળે જે વેપારીઓ વિદેશી વસ્ત્રોની મેટી વખારો ભરી રાખે છે, અને તેનો વેપાર કરે છે, તેમને આરંભસમારંભનો દેષ લાગે છે; એમ તેરાપંથી સાધુઓ કેવી રીતે કહી શકે? ૯-૧૦.
पंथी पाप न लागती, तो व्योपारी किम पाप । ओ तू न्याय मिलाय ले, मत कर कूडी थाय ॥११॥
જે આવા કાર્યો કરવાથી તેરાપંથી સાધુઓને પાપ નહિ લાગતું હોય, તે પછી આરંભસમારંભના કાર્યો માટે વેપારીઓને પાપ લાગે છે, એમ માનવું, પણ મિથ્યાજ છે. ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com