________________
अथ तेरहपंथा नाटके पंचम महावृत खंडन
नामने दम्म प्रकर्ण प्रारंभ. પ્રકરણ : ૧૦ : મું.
પંચમ મહાવત ખંડન
| લોઢા | : દોહશ:
छतां वत्र वस्त्र अधिक, पंथी पास राखंत । कह ज्यादह दिन राखी नहीं, मास डेढ उपरंत ।।१।। ऊन सूत्र दोय वस्त्र है, दशमे अग मझार । रेशम वस्त्र किम ओढियो, तू चादर जालीदार ॥२॥
વ હોવા છતાં પણ, તેરાપંથી સાધુએ, પિતાની પાસે વધારે વસ્ત્રો વહેરીને રાખે છે અને કેઈ પૂછે છે, તે કહે છે, કે અમે વધુ વસ્ત્રો, દેઢ માસથી વધારે વખત રાખતા નથી. ઉન અને સૂતર, એ અને વસ્ત્ર છે, એમ દશમાં અંગમાં કહ્યું છે; છતાં એ બંને જાતના મળીને, જોઈએ તે કરતા વધુ વસ્ત્રો તેરાપંથી સાધુઓ રાખે છે. અને રેશમની જાળીદાર ચાદર ઓઢે છે. આ બધું, જેનશાસ્ત્રનાં સાધુ માટેના નિયમોને, ચેક ભંગ કરે છે. ૧–૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com