________________
૧૪
સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ, ઈત્યાદી કાંઈપણ કરવું કપે નહિ છતાં તેથી વિપરિત આચરણ તેરાપંથી સાધુ સાધ્વીઓ કરે છે, આથી તેમના ચતુર્થવ્રતનો–બ્રહ્મચર્યવ્રતને –તેટલે અંશે નાશ થાય છે અને તેમના સાધુસાધ્વીપણાનો સર્વથા વિનાશ થઈ, તેઓ સાધુ સાધ્વીના નામને પાત્ર રહેતા નથી. તેરાપંથી જૈન સાધુઓના આ આચાર વિચારથી, જૈનધર્મ ઉપર કલંક લાગે છે, એમજ મારૂં તે માનવું છે. इती तेरहपंथी नाटके चतुर्थ महावृत खंडन नामने नवम
प्रकर्ण समाप्तम् । : અહીં તેરાપંથી નાટકનું ચતુર્થ મહાવ્રતખંડન નામે, નવમું
પ્રકરણ સમાપ્ત:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com