________________
૧૪૧
ओर दुपहरीमे सोते भी वही थे पंथणी प्रांतधाम दिन सेवामे रहतीं थी दुपरीभर सो बैठ करके तीन बजे नहोरेमै आप जाते थे, ॥
તેરાપંથી સાધુઓ, તેરાપંથી સાધ્વીઓને હાથે શિક્ષા મંગાવે છે અને ખાય છે, તથા રાત્રીના કપડાંને એકઠા કરાવે છે. તેરાપંથી સાધ્વીઓ પાસે તેઓ પાટ, બાજટ વગેરે ઉપર બિછાના પથરાવે છે. આ રીતે ગૃહસ્થ, પિતાની સ્ત્રી પાસે જે સેવાઓ કરાવે છે, તેવી જ સેવાઓ તેરાપંથી સાધુએ તેરાપંથી સાધ્વીઓ પાસે કરાવે છે. આ રીતભાત પછી તેરાપંથી સાધુ-સાધ્વીઓ અને તેરાપંથી ગૃહસ્થ વચ્ચે કાંઈજ ફરક રહેતો નથી.(આ રીતભાતને સાચી ઠરાવતાં) એકવાર જીતમલ બેલ્યા હતા, કે ગૃહસ્થપણામાં આ સાધ્વીઓનું (સેવાક્ષેત્ર) ઘર એટલે ફક્ત તેમના પતિને આવાસ હતું, હવે તેમનું સેવાક્ષેત્ર વધયું છે અને વિશાળક્ષેત્ર તેમને પ્રાપ્ત થયું છે. આ બધાના ટેકામાં તેરાપંથીઓ એક પ્રાચીનસતિનું દ્રષ્ટાંત પણ રજુ કરે છે. વિક્રમ સંવત ૧૯૭રમાં ઉદેપુરમાં કાલુરામજીએ માસું કર્યું હતું. જે બંગલામાં, કાલે રામજીએ નાણું કર્યું હતું, એની પાસેનાજ બંગલામાં બીજી હવેલીમાં તેરાપંથી સાધ્વીઓ ચાતુર્માસ કરવાને ઉતરી હતી. કાલુરામજી સવારનું વ્યાખ્યાન વાંચીને, એજ નજીકની હવેલીમાં, જ્યાં તેરાપંથી સાધ્વીએ. ઉતરી હતી, ત્યાં જઇ આહારપાણ લેતા હતા અને બપોરના ત્યાંજ સુઈ રહેતા હતાં. તેરાપંથી સાધ્વીઓ આખો દિવસ તેમની સેવામાં રહેતી હતી, જે પછી ઉઠીને કાલુરામજી પિતાના સ્થાનકમાં જતા હતા.
વ્યવહારસૂત્રમાં આજ્ઞા છે, કે જે સ્થળે સાધ્વીઓને નિવાસ હોય, ત્યાં જૈન સાધુઓએ સુવું, બેસવું, આહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com