________________
ક૩િ૯
રીતભાત તેરાપંથી સાધુ સાધ્વીઓની પણ છે; વળી તેરાપંથી સાધુઓ જ્યાં રહે છે, ત્યાં બે પડદા બાંધવામાં આવે છે. પહેલા પડદાની અંદર તેરાપંથી સાધ્વીઓ તેમના પૂજ્ય સાધુઓને આહાર કરાવે છે, એ દેખાવ જેમ કઈ ગૃહસ્થની સ્ત્રી, પિતાના પતિને જમાડે છે, તેજ દેખાય છે! આમ પહેલા પડદાની અંદર તેરાપંથી સાધુ સાધ્વીઓ. સાથે બેસીને આહારપાણ કરે છે. બીજા પડદાની અંદર તે તેઓ શું કરતા હશે, તે માત્ર એક ભગવાનજ, જાણે છે!૮-૯-૧૦..
पंथी साथै पंथडी, वेठ पडदे मांहिं । छप्पर उपर मेल दी, तें पहली वाड उठाय ॥ ११ ॥ पहली बाडमांहि खलल, यो बाकी वाड किम आस । वृक्षको मूल काप्या पछै, वृक्षको भयो निवास ॥१२॥
આ પ્રમાણે તેરાપંથી સાધુઓ અને તેરાપંથી સાધ્વીઓ પહેલા પડદામાં સાથે રહે છે, અને સ્ત્રી પુરૂષના સંસર્ગ ત્યાગવા રૂપ જે પ્રથમ પ્રતિબંધ, બ્રાચાર્ય પાલન માટે જેનશાસને મુક્યો છે, તેને તેઓ અભરાઈએ મુકી દે છે! જ્યારે પહેલા જ પ્રતિબંધને આમ ઉખેડી નાંખવામાં આવ્યો છે, ત્યારે બ્રહ્મચર્યવ્રત પાલનના બીજા નિયમે તો તેઓ કોણ જાણે કેવી રીતે પાળતા હશે ? જેમ વૃક્ષનું મૂળ કાપ્યા પછી, વૃક્ષને નાશ થવાનેજ સંભવ છે, તેજ પ્રમાણે બ્રહ્મચર્ય પાલન માટે સ્ત્રી પુરૂષોએ સાથે રહેવાનો નિષેધ, એ પહેલો નિયમ કાપી નાંખ્યાથી, એ ચોથાવતના પાલનરૂપ, આખું વૃક્ષજ તુટી પડવાનો પણ સંપૂર્ણ સંભવ છે. ૧૧-૧૨.
दस बजे तक रातके, थानककेरे माहिं ।
ग्रहस्थनियां सेवा करै, पीछे घरकु जाय ॥ १३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com