________________
:૧૩૮:
इस्त्री जाति पशु वर्जियो,. वो हिजडा एम । असली त्रिया पंथडी. तू पास बिठावे केम ॥ ५ ॥
ઉત્તરાધ્યનસૂત્રમાં ૧૬ માં અધ્યયનમાં શાસ્ત્રકાર એમ ફરમાવે, છે કે જૈનમુનિઓએ, નપુંસકવાસ અને પશુઓની માંદાઓ હોય, ત્યાં પણ વાસ કરે નહિ. બ્રહ્મચર્યવ્રત માટે આ સખ્ત નિયમ હોવા છતાં, તેરાપંથી સાધુઓ ખુદ તેરાપંથી સાદવી સ્ત્રીઓને જ પોતાની સાથે રાખે છે, ક–૫.
रंगी चंगी पंथणी, जोबनमें भरपूर । त्यानै पूज्य पासे रखें, जगे लीसिडीने दुर ॥ ६ ॥ पंथी साथै पंथणी, रहे एक घरमांह । सारो दिन सेवा करै. संझा थानक जाय ॥ ७ ॥
રંગીલી, રસીલી અને જુવાન તેરાપંથી સાધ્વીઓને તેમના પૂજ્ય સાધુઓ, પિતાની પાસે રાખે છે. તેરાપંથી સાધુઓ અને સાધ્વીઓ એક ઘરમાં જ રહે છે, અને સાધ્વીઓ આખો દિવસ સાધુઓની સેવા કરે છે. જે પછી સાંજને વખતે તેઓ પોતાના જુદા સ્થાનકે રવાના થઈ જાય છે. ૬–૭.
चक वाचक वीनीत रह पंथी तेरी चाल । सारो दिन सेबा करै, रात रहे दोय झाल ॥ ८ ॥ पडदा मांहिं पंथणी, करावे पूज्य अहार । जिम ग्रहस्थकी इस्त्री, जिमावै भरतार ॥ ९ ॥ पहिलो पडदो अहारको, ले बेठ पंथीडी साथ । दुजे पडदे क्या करै, सो जाने जगतनाथ ॥ १० ॥
જેમ ચકવા અને ચકવી એ બે નરમાંદા પક્ષીઓ, આખા દિવસ સાથે રહે છે, અને રાત્રે છુટા પડી જાય છે, તેવી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com