SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ अथ तेरहपंथी नाटके चतुर्थ महावृत खंडन नाम्ने नवम प्र प्रारभ्यते. २ : ८ : मुं. ---(०) ----- ચતુર્થ મહાવત ખંડન ॥ दोहा ।। ह . अग्निकुंड पासे रह्यां, प्रधिल धृतनां कुंभ । नारी संगति पुरुषनो, रहै परवंभ ॥१॥ मंजारी संगत रमें, कुर्कुट मुंगत्य मोर । कुशल नहीं है तेहने मारे घेटी मरोड ॥२॥ इण द्रष्टांत जाणजो, होवै शील विनास । श्रोताजन तुम सांभलो, पंथी शील प्रकाश ॥ ३ ॥ અગ્નિ અને ઘી જેમ એકબીજા ઉપર અસર કરે છે, તેજ પ્રમાણે સ્ત્રી અને પુરૂષ પણ એકસાથે રહે, તે તેમના ઉપર વિપરિત અસર થવાને પૂર્ણ સંભવ છે. જૈનશાસન પૂર્ણ બ્રહાચર્યનું દ્રઢ હિમાયતી હોવાથી તેણે, સાધુઓને બિલાડી, કુતરી, ઢેલ ઈત્યાદિને રમાડવા અથવા તેમને સંસર્ગ રાખવાનો પણ નિષેધ કર્યો છે. કારણ કે એથી શીલને विनाश वाने। थाय छे. १-२--3. उत्तराध्यन मांहि कह्यो, षट दशमे अध्यन । पशु नपुंशक वासमें, रहे न मुनिवर जैन ॥ ४ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy