________________
:૧૩૫
रायप्रशेणी सूत्रमें, जीर्ण चैत्यके माहिं । वीर प्रभु उतर्या तिहां, लोक बंदणाने जाय ॥१७॥ चैत्य शब्द साधु हुतो, तो जीर्ण साघु किम थाय : साधुकी काया विष, किम उतरै जिणराय ॥१८॥ चैत्य अर्थ हुबै ज्ञानको, तो जीर्ण ज्ञान किम थाय : ज्ञान हुवे हृदे विषै, क्यो मुनि नंदीश्वर जाय ॥१८।। प्रतिमां नंदीश्वर द्वीपकी, मुनी वंदणनै जाय । भगवती शतक वीसमे, नवमे, उदेशे मांहिं ॥२०॥
રાયપણી સૂત્રમાં એ ઉલ્લેખ છે, કે ભગવાન જીર્ણ થએલા ચૈત્યમાં આવીને ઉતર્યા હતા અને ત્યાં લોકો તેમને વંદન કરવા ગયા હતા. આથી સ્પષ્ટ જણાય છે, કે ચૈત્યને અર્થ મંદીર છે. જે ચેત્યને અર્થ સાધુ કરીએ, તો ભગવાન જૂના થએલા સાધુના શરીરમાં આવીને ઉતરે, એવો અર્થ થાય. ચેત્યનો અર્થ જ્ઞાન કરીએ, તો જીર્ણ થએલા જ્ઞાનમાં આવીને ભગવાન ઉતર્યા હતા, એવો અર્થ થાય; આ બંને અર્થો અશક્ય છે. આથી સાબીત થાય છે, કે “ચેઈયંને અર્થ ચિત્ય એજ લે ઘટે છે. નંદીશ્વર કીપમાં જૈનમુનિ વંદના કરવા જાય છે, એ ભગવતીસૂત્રના વીસમાં શતકમાં, નવમાં ઉદ્દેશમાં, ઉલ્લેખ છે. ત્યાં પણ જે “ચેઈયં શબ્દને અર્થ જ્ઞાન કે સાધુ કરીએ, તે નંદીશ્વરમાં જવાપણું જ રહેતું નથી ૧૭–૧૮–૧૯-૨૦.
પ્રશ્ન વ્ય સૂત્ર, સાવ દ્રા માંહિ ! चेइयं साधु पथिडो, अब उठै ओ अर्थ लगाय ॥२१॥ प्रश्न व्याकर्ण सूत्रमें, .आश्रवद्वारके मांहिं ।
चेइयं अर्थ प्रतिमा हुवै, नीच जातकी थाय ॥२२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com