________________
:૧૩૪
ધિકારમાં એ શબ્દના અર્થ જ્ઞાન કર્યા છે. આ ઉપરથી સાબીત થાય છે, કે તેરાપંથમાં અર્થો કરવામાં કે ટીકા લખવામાં કોઈ નિયમ કે પ્રમાણુ નથી, પણ અસત્યના ફાવે તેવા ગાળા ફૂંકવામાં આવ્યા છે અને એ રીતે તેમણે (ધર્મરૂપી) કિલ્લા ઉડાવી દીધા છે ! ૧૦-૧૧-૧૨.
॥
नंदी सूत्र मांहिं कह्यो, आणदादि अधिकार । उपाशग दसामें देखलै, पुनः समवायांग मझार ॥११॥ नगर उद्यान ओर चैत्य है, वनखंड सम्वोर्ण । राजा और माता पिता, धर्म गुरु धर्म कथन || १४ || धर्म कथा ते ज्ञान है, धर्म गुरु साधु कथन | ચૈત્વ રાજ્ જીતે ઘો, સમક્ષોના તુષવંત तीन शब्द इहां जुदा जुदा, थें क्यो एक करंत | सूत्र कथन समझ नही, फोकट हठ ताण त
.
|
॥१६॥
નદીસૂત્રમાં આન ંદાદિ અધિકારમાં, ઉસગ્ગદશાંગસૂત્રમા અને સમવાયાંગસૂત્રમાં ચેઇયના અર્થ ચૈત્ય યા જિનપ્રતિમા કરવામાં આવ્યા છે. અહીં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, સમેાવસરણુ, રાજા; માતાપિતા, ધર્મ ગુરૂ, અને ધર્મ કથનને સમજાવવામાં આવ્યા છે, તેમાં જણાવ્યું છે, કે ધર્મનું કથન, એ એકાંતે જ્ઞાન છે, અહીં ધર્મગુરૂ અને સાધુ એ શબ્દો સાથે ચૈત્ય શબ્દ જુદો અને સ્વતંત્ર રીતે વાપરવામાં આવ્યે છે, જે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે; કે ચૈત્ય, જ્ઞાન અને સાધુ; એ પરસ્પર એકબીજાના પ્રોય નજ હાઇ શકે. જ્ઞાન, સાધુ અને ચૈત્ય; એ ત્રણેશબ્દો જુદા જુદા વાપરવામાં આવ્યા છે, છતાં તેને એકજ માની લેવા, એ ખાટા દાગ્રહ છે. ૧૩-૧૪–૧૫-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com