________________
૧૩રઃ
चेइयं अर्थ नहि साधुको, चेइयं अर्थ नही ज्ञान । चेइयं अर्थ प्रतिमा हुनै, देता हूं परिमाण ॥२॥
“ચેઈયં એનો અર્થ જેનશાસ્ત્રોમાં પ્રતિમા એ કર્યો છે. જીતમલજીએ પણ હિતશિક્ષાવલી ગ્રંથમાં હિંસાધિકારમાં ચેઈયં” શબ્દનો અર્થ મંદિર અને મૂર્તિ એ કર્યો છે, પણ તે પછી એજ ગ્રંથમાં આનંદાધિકારમાં “ઇ” શબ્દનો અર્થ એક સ્થળે સાધુ અને એક સ્થળે જ્ઞાન એ કર્યો છે. ૧-૨.
तीर्थकर महाराजके, विचरें साधू ईण खेत । श्रमण साधु भिक्षु कहा, कहा नही इहां चैत्य ॥ ३ ॥ श्रमण साधु भिक्षू कहा, संपदा केरे ठाम । चेइयं चैत्य इहां नही, हे साधूके नाम ॥४॥ चेयं चैत्य साधू हुतो, तो कह देतो इण ठाम । जब तो साचो मानतो, थारा कियो विसराम ॥५॥
જિનભગવાનના જે સાધુઓ વિહાર કરે છે તેમને શાસ્ત્રકારે અને ભગવાને જુદા જુદા નામોથી ઉલેખ્યા છે, જૈન સાહીત્યે, તેમને શ્રમણ-સાધુ અને ભિક્ષુ કહ્યા છે, પણ કોઈ સ્થળે તેમને ચૈત્ય કહ્યા નથી. સાધુઓના સપંદા કરવાના અધિકારમાં પણ, સાધુને સ્થાને શ્રમણ, સાધુ, ભિક્ષુ; એવો જ ઉલ્લેખ છે. ત્યાં પણ ચેઈયું -ચૈત્ય શબ્દને, સાધુના પર્યાય શબ્દ તરીકે જણાવ્યો નથી. ૩ ૪–૫.
तीर्थकर मुनिराजके, उपज्यो केवल ज्ञान । ज्ञान शब्द तिहां कहो, नहि चैत्य नाम निसान ॥६॥ नंदी सूत्र मांहिं कह्यो, ज्ञान ओ पंच प्रकार ।
ज्ञान शब्द तिहां कह्यो, नहीं चेइय' आकार ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com