________________
૧૩૧:
તેરાપથીએ વિચાર કર્યા વિના આવા કથને ઉચ્ચારે છે, અને સૂત્રાર્થોની ચેરી કરે છે, પણ ભેળા લોકે સમજતા નથી અને તેઓ પોતાના પંથને ખોટો પક્ષપાત રાખી રહ્યા છે. શ્રી ભગવાન અને ભીમજી વચ્ચે તે બાવીસ પંચાસી વર્ષનો કાળ વહી ગયો છે. એ કાળમાં સાચે જૈનધર્મ હતો જ નહિ, એમ તેરાપંથીઓ કહે છે, એ ખરેખર તેમનું ગંભીર જુઠાણું છે. ૪–૫
श्रीवीर कहै गोतम सुनो, भगवतीसुत्र मझार । हमारो धर्मज चालसी, वर्ष इकवीस हजार ॥६॥ पंथी केरे कथनसे, साढा अढारह हजार धर्म बतावै वीरको करता नही विचार ॥७॥ भगवंतकी चोरी करी, भगवतीसूत्रको लेख । प्रत्यक्ष पंथी चोर है, समझो चतुर विवेक ॥८॥
ભગવતીસૂત્રમાં ભગવાન કહે છે, હે ગૌતમ! મારે ધર્મ એકવીસ હજાર વર્ષ ચાલશે. તેરાપંથી સાધુએ ભીખમજીના વખતથીજ સાચે જૈનધર્મ ચાલ્યો છે, એમ કહે છે. એટલે ભગવાન અને ભીખમજીની વચ્ચે જે બાવીસસો પંચાસી વર્ષને કાળી ગયો છે, તેટલા વર્ષ, ૨૧ હજાર વર્ષમાંથી ઓછા થઈને ૧૦ હજાર વર્ષ બાકી રહે છે. અર્થાત ભગવાન પોતે જૈનધર્મ ૨૧ હજાર વર્ષ ચાલશે, એમ કહે છે, અને તેરાપંથીઓ ઉપર જણાવ્યું. તેમ ૧૮લા હજાર વર્ષ જૈનમ ચાલશે, એમ કહે છે; જે ભગવાનના વચનની ચેરી છે. ૬-૭-૮.
- | gn II
' દેહરા. કઈ તિમાં તો, નશા માદા જ અર્થ સાધૂ રે, તૂ પાન વતાય શા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com