________________
:૧૩૦:
પક્ષ સારી માની તેને વળગી રહ્યા છે; તેએ સાઇ પડયા છે. હૈ તેરાપંથીઆ ! તમે મારૂં કહ્યું માની જાએ! અને શાસ્ત્રોના ઉલટા અર્થ કરવા છોડી દે, તેમ હજ કરશેા, તા શાસ્ત્રાર્થ નુ મેદાન, તમારે માટે ખુલ્લું છે. ૨૧–૨૨.
॥ હોદ્દા ॥
દોહા.
अढारहसै सतरहस में, श्रोता अब सुनियों । રઘુનાથ મુકો છો,મીવન નિર્જાયો | ૬ || जद सेती लै आज तक, पंथी एम कहंत । सुनतां अचरज मानसो, ते भाखू विरतंत ॥ २ ॥ आदि जिणंद जिम भरतमें, भीखणजी प्रगटया । इणसे पहिले भरतमें, नही जैन धर्म खटका ॥ ३ ॥
હું શ્રોતાએ! હવે તેરાપથની ઉત્પત્તિ કેવી રીતે થઇ છે, તે કહુ છુ, તે સાંભળેા. સંવત અઢારસો સત્તરમાં પોતાના ગુરૂ રઘુનાથમલજીને તજી દઈને, ભીખમજી ચાલી નીકળ્યા હતા. તેરાપંથીએ કહે છે, કે જેમ ભારતવર્ષમાં આદિ જિ-ભગવાન આદિનાથ મહારાજ પ્રકટયા હતા, તેમ આજના કાળમાં ભીખમજી પ્રકટ થયા હતા, અને ત્યારથીજ ભારતમાં સાચા જૈનધર્મ ચાલુ થયો છે; તે પહેલાં ભારતમાં શુદ્ધ જૈનધર્મ ચાલતા ન હતેા. ૧-૨-૩.
विनां विचारै भाखता, पंथी चोर साक्षात । भोला लोक समझे नही, करता है पक्षपात ||४|| भगवत भीखणं बीचमें, वाईस्सै पिच्यासी । રૂપમેં ધ` ૐ નદી, વહ્ય પંથી લૂટ પ્રજાતી ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com