________________
૧૨૭
પંથીઓ! તમને ક્યા શા આ રીતે પડદામાં સ્ત્રીઓ રાખવાની છુટ આપી છે, તે તે બતાવે. ૪ ૫૬.
पंथी वाजै जैनमें, महा कपटकी खान । भार बतावै भेसको, भार न निकलै श्वान ॥७॥ मारवाड मेवाडमें, नांहिं पेट भराय । अठै पोल यहां देखली, थली भूमिका मांहि ॥ ८ ॥
આ રીતે તેરાપંથીઓ જેનશાસ્ત્રમાં એક કપટની મોટી ખાણ જેવા થઈ પડયા છે, તેઓ પારકાના પગ તળેનું અળતું બુઝાવવા જાય છે અને તેમના પગ તળે આગ સળગે છે, તેનું તેમને જ્ઞાન નથી. તેરાપંથી સાધુઓની આવી પોલથી, તેમનું મેવાડ મારવાડમાં કાંઈ ચાલતું નથી અને જેટલા મળતા નથી, ત્યારે તેઓ હવે થલીભૂમિમાં ( બિકાનેર રાજ્યની આસપાસના ગામો) જઈને ત્યાં ધામો નાંખીને પડ્યા છે. ૭ ૮.
भगवंतकी समकित नहीं, नहीं साधू आचार । निसदिन निंदा ठोकनों, पंथीको व्यवहार ॥९॥ कुरीत चाल पंथ्यातणी, परभवको ठर नांहि । प्रत्यक्ष कुरीती चालतां, छमछरी दिनमांहि ॥१०॥ पाणी तो राखै नहीं, छमछरी दिन मांहि । दस्त जाय शुद्धि नां हुवै, भिष्टा गुदा भराय ॥११॥ वड पोता भीखणतणां, जीतमल गणधारा । चोरी झूठ गिणता नहीं, ओ सब ही को सरदार ॥१२॥
તેરાપંથી સાધુઓ જૈન સાધુઓનો આચાર પાળતા નથી અને તેઓ સમકતને પણ ધારણ કરતા નથી, આટલું છતાં, પારકાઓની નિંદા કરવાને તેઓ ચુકતા નથી. આ તેરાપંથીઓને રજને વ્યવહાર છે. તેરાપંથીઓ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com