________________
॥ दोहा ।।
हा . छमछरी दिन वांचता, झूठी बात बनाय । बारा वर्षी कालमें, जिण प्रतिमा पुजाय ॥१॥ पंथी कहै वखाणमें, सुनता सारा लोग । पिता धर्म निंदावनां, इण इण पंथीके प्रयोग ॥२॥ श्रोताजन तुम सांभलो, मन चित देई कान । पंथीका वर्णन करूं, छमछरी व्याख्यान ॥ ३ ॥
સવંત્સરીને દિવસે તેરાપંથીઓ જે વ્યાખ્યાન વાંચે છે, તેમાં બનાવી કાઢેલી વાતે રજુ કરે છે અને જણાવે છે કે બાર વર્ષને દુષ્કાળ પડે છે, ત્યારથી જિનપ્રતિમાનું પૂજન थाय छे, १त धर्म अने सूत्रधाथी विपरीत छ. १-२-3.
पंथी रीता श्याल जिम, छोडी सकल विवेक । एक श्यालकु कैतरां, कू के श्याल अनेक ॥४॥ पंथी कुरीती चालतां, चाल घणी विपरति । पोती आप ढीला चलै, यतियांकी करै फजीत ॥५॥ पडदेके अंदर रखें, सेवा करण लुगाई । ओ कल्प कहांसे काढियो, मुझकों देउ बत्ताई ॥६॥
તેરાપંથી સાધુઓની રીતભાત શિયાળવાઓના જેવી નાસભાગ કરવાની છે. તેઓ ઘણું વિપરીત કુરીતિઓનું આચરણ કરે છે. પોતેજ જેનસાધુત્વના આચારને તજી દઈને શિથિલાચારથી વર્તે છે અને વળી જેનયતિઓ શિથિલાચારી છે, એમ કહી તેમની નિંદા કરે છે. વળી તેરાપંથી સાધુઓ પિતાની સેવા કરવા માટે પહદામાં સ્ત્રીઓ (લુગાઈ) રાખે છે. હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com