________________
૧૨૮:
કુરીતિઓને અનુસરે છે તેનાથી સ્વર્ગ કે મેક્ષ તો મળવાને જ નથી પણ આ ભવમાં પણ સુખની પ્રાપ્તિ થઈ શકવાની . તેઓ સંવત્સરીને દિવસે જે પ્રત્યક્ષ કુરીતિ ચલાવે છે, તેનું વર્ણન હવે હું આ નીચે રજુ કરું છું. સંવત્સરીને દિવસે તેરાપંથી સાધુઓ પાણી રાખતા નથી, તે દિવસે મળેત્સર્ગની ક્રિયા પછી, પાણી વાપરતા નથી અને એ ઉત્સ) અવયવને, જેમને તેમ, ગદ રહેવા દે છે !! ૯–૧૦-૧૧-૧૨.
प्रतिमा पूजन आदिसें, सूत्र आबस्सग लै जोय । ज्ञातामांहि द्रोपदी, छियासी हजार वर्ष होय ॥१३।। सिंह गुफावासी यति, भद्रबाहु शिष्य नंद । नोबाडकी चोपाई मझै, कह दीयो भीखणचंद ॥१४॥ वज्रबाहू स्वामीसे किम कहै, यती भया की ख्यात । भीखणजीके कथनसे, थारो कथन मित्थ्यात ॥१५॥
જૈનશાસનમાં પ્રતિમાપૂજન આદિ કાળથી જ માન્ય છે અને તે આવસ્યક સૂત્ર જેવાથી જણાઈ આવે છે. જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ પ્રતિમાપૂજા કરી હતી અને તેનું તેને શુભફળ મળ્યું હતું, એમ જણાવ્યું છે. ભીખમજીએ નાબાડની ચોપાઈમાં સિંહગુફાવાસી મુનિ અને ભદ્રબાહુના શિષ્યનંદ, સતિ ધર્મ પાળનારા હતા, એમ જણાવ્યું છે. જ્યારે જીતમલ કહે છે કે યતિઓ અને યતિઓનો માર્ગ તે વાસ્વામિના વખતથીજ નીકળે હતો, એવી આખ્યાયિકા છે, આમ ભીખમજીના કથનથી જ જીતમલજીનું કહેવું જૂઠું સાબીત થાય છે. ૧૩–૧૪-૧૫.
भद्रवाहुजी सातमा, चोदमां वज्रस्वामि ।
सात पाटको आतरो, पहली यतीयांको नाम ॥१६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com